________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫
શ્રી શત્રુંજય તીર્થરાસ. છવયશા ઈમ સાંભલિ; પૂછે તાસ વિચાર; દ્વારિકા નગરી તે કીસી, કુણ તિહાં નૃપ વિચાર. ૫ પશ્ચિમ સાયરને તટે, ધનદ ની પાઈ જેહ, દ્વારિકા નગરી કૃષ્ણનૃપ, કહે વ્યાપારી તેહ. ૬ યાદવવંશ તિહાં વસે, વસુદેવ રાજા જાત; કૃષ્ણ ઉષ્ણ કર સારિખે, તેજ પ્રતાપ વિખ્યાત. ૭ નામ શ્રવણ તસુ સાંભ, અતિવરાતુર જાત;
છવયશા ગઈ રેવતી, જરાસિંધુ જહાં તાત. ૮ તાલ-રાજા જે મિલે, એ દેશી. ૨૪ મત રેવે નુપ કહે તિણુવાર, રેવાડિશયેષિતિ
કંસારિ, રાજા શું કહે, સુર્ણિ બેટી, રાજા યું કહે; અજીસી જીવે યાદવ કેડિ, જે મારૂં નહિ તે
મુજ ડિ. રા. ૧ એવું કહી કીધે સિંહનાદ, સાયે કીધે ભાવાદ જરાસિધ સત્ય સંધિ હોઈ તેડાવ્યા ભૂપતિ સહુ
કોઈ રા. ૨ આવ્યા તતક્ષિણ મહા બલવંત, વામ દેવાદિ સુત
ગુણવંત; રા. ૩ સ્વર્ણસેન રૂકમી ભૂપાલ, ચંદરાજ માની મછરાલ; રા. બીજા પિણિ આવ્યા બહુરાય, સહસ્ત્રગમે સામત
કહેવાય; રા. કટકે મિલિયા સુભટ અથાહ, સાગરમાં નદી
પ્રવાહ, રા. ૪
For Private And Personal Use Only