________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪ શ્રીમાન જિનપ્રણિત. હિવે કર્ણાદિક રાય, રા. પ્રે દુર્યોધન ભણી; રા. તેડયા દૂત પઠાય, આવ્યા વાંછા રણતણી. રા. ૨૧ ભૂરિઝવાભગદત્ત, રા. શલ્ય શકુનિ અંગભૂતી; રા. ભીમ કૃપા સેમદત્ત, રા. વાલ્હીક સુક્તિ મહામતિ. રા. ૨૨ કૃતવર્મા વૃસસેન, રા. શાબલ હલાયુદ્ધ આહલ્યા; રા. ઉલુક પ્રમુખ નૃપસેન, રા. ધાર્તરાષ્ટ દલમે મિલ્યા. રા. ૨૩ ગેત્ર કદરથન જાણિ રા. વિદુર વૈરાગ્યે આદ, રા. સમય ગુણની ખાણિ, રા. વનમે જઈ વાસ કર્યો. રા કર્ણ કુંતી નિજ પુત્ર રા. જણાવ્યું તેહને કહે, રા. દુર્યોધન મુજ મિત્ર રા. પ્રથમ પ્રાણ દીધા મહે. રા. કીધે મુજ પરિહાર, રા. બાળપણથી લાજતી; રા. આવિને ઈણિવાર, રા. કેમ લજાઉ તુજ ભણી. રા. સ્યાની તું મુજ માત,રા. તુમુજ વેરિણિ સારિખી, રા, ઢાલ છનહર્ષવિખ્યાત. રા. સાતમે ત્રેવિસમી અખી. રા. ૨૭ સર્વગાથા ૭૭૮. પાઠાંતર ૭૫૧.
દૂહા. ઈણિ અવસર વન દ્વીપથી, લેઈ ક્રિયાણ સાર; દ્વારિકા આવ્યા વાણીયા. કરિના વિણજ વ્યાપાર. ૧ વાંછા થઈ બહુ લાભથી, રતન કબલઈ તામ; આવ્યા રાજગૃહ નગર, કરવા રોકડ દામ. ૨ છવયશા જરાસિંધુની, પુત્રી કંબલલે; અ૫ મૂલ્ય તે માંગતી, કેપ્યા વણિક કહેહ. ૩ ફેકટ છતાં એ આયા, હરિની નગરી છેડી, લાભ કાજી આવ્યા ઈહાં, મૂલતણું થઈ ખેડી. ૪
For Private And Personal Use Only