SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૧ શ્રી શત્રુંજયનીર્થરાસ. પ્રદ્યુમ્ન આદિક ઈણ પરેરે લાલ, ચાદવરાય કુમાર; હે. સઘલા પિણ પાંડવતારે લાલ, ખેલે મિલિ પરિવાર હે. ૨૨ તિહાં યાદવ સુખસું રહેશેલાલ, સ્વામિતણે સનમાન; હે. મુદમુદિત સુરનીપરેરે લાલ, ઉદિત ન જાણે ભાણ, હે. સમુદ્ર વિજય આદિક હિરેલાલ, યાદવના રાજાન; હે. કૃષ્ણ પ્રમુખ કરી મંત્રણારેલાલ, પાંડવનું હિતવાન. હે. સત્ય પ્રતિજ્ઞાએ કરીલાલ, સહુ ખ બલવંત; હે. પ્રલય કાલ ચુકે નહીરેલાલ, વચનથકી વિણ સંચ. હે. ૨૫ ઢાલ સાતમા ખંડનીલાલ, પૂરી થઈ બાવીસ; હે. કહે છનહર્ષ પાંડવ ભણલાલ, યાદવ પતિ અવનીસ. હે. ૨૬ સર્વગાથા પાઠાંતર ૭૧૬, ૧ પૂરે કાલ થયે હિવે, વદ્ધમાન રિપુ વૃક્ષ કરે કીર્તિ ન પાંગુલી, છેદેવા પરતક્ષ. ભાખે ધમગજ હિવે, નિજ બાંધવને કાજ; બુરે મનાવી દુહવી, અગી ન કરૂં કાજ. બે ભીમ પરાક્રમી, ધર્મજ સુણી વચન; વેરી વૃદ્ધિ સહે તુમે, પિણિ હું ન સહું રાજન. ચ્યારે બાંધવ ઉઠીયા, સમરછુ કરિક્રોધ; સામ વચન સમજાવીયા, રાય યુધિષ્ઠિર ધ. યાદવ નૃપની આગન્યા, રથ આઈસી વિદ્વાન; હસ્તિનાપુર તે ગયે, દૂત જયાભિધતામ ગંગા સુત ધૃતરાષ્ટ્ર મુખ, બેઠા સભા મજારિ; દુર્યોધનને ઈમ કહે, દૂત જઈ તિણ વારિ. ૩ ૪ ૬ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy