________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સહુજન છે ઈંહ સાખીયારે લાલ, પૂછે તેને માતહે. પૂછયે તેડી તેહનેરે લાલ, સાચ કહી તેણિ
વાત. હે. ૧૨ માયાબંધુ પિતા માયિરે લાલ, માયિની માતા જા સ; હે. માયી છલ કન્યા વરીરે લાલ. વયરી એ મુજભાસ. હે. ૧૩ એહવું કહિ બહુરાષથીરે લાલ, ભામા નાંખી
નીસાસ; હો. પડી દુઃખિણ આવી કરી હો લાલ, જીર્ણ મંચ
આવાસ. હો. ૧૪ નમસ્કરણ વસુદેવનેરે લાલ, ગ શાંબ કહે તાત; હો. ભમતાં ચિરકાલે તુમેરે લાલ, સ્ત્રી પરણ્યા સત્ય વાત. હે. ૧૫ મેં તે ચેડા કાલમેરે લાલ, સુકન્યા સમકાલ; હે. પરણી આપણુ અંતરેરે લાલ, પડીયે ઘણો વિચાલ. હે. ૧૬ હિવે વસુદેવ ઈસું કહેરે લાલ, કૂપમંડુક અયાણ; હે. મેં પામી વિક્રમથકરે લાલ, દેશદેશાંતર જાણ. હે. આવી વલી સ્વયંવરારે લાલ, પરિણી કઈ નાર; હે. આવ્યા બંધુ પુરેધથીરે લાલ, કિસ્યુ કરે અહંકાર. હો. તે નિર્લજ માયા કરીરે લાલ, કન્યા પર એહ, હે. છલી કરી માતા ભણરે લાલ, આદર વિણ આવે. હે. ૧૯
દ્ધપિતામહ જાણુંરે લાલ, પ્રણમ્યા શાબ કુમાર; હે. કહે તાત કરજો ક્ષમારે લાલ, મુજ અવિનય
* વિસાર. હે. ૨૦ વિનય ગર્ભ અર્ભકતારે લાલ, વચન ઈસા
સુણિ રાય; હે. હરષ થયે મનમાં ઘરે લાલ, વીસાથે અન્યાય. હે. ૨૧
For Private And Personal Use Only