________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
શ્રીમાન જિનહર્ષપ્રણિત. દ્વારિકાધીસ કંસારિને, વિજય નામ હું દૂત; તાસ વચન મુજ મુખથકી, સાંજલિ તૂ રજપૂત. ૭ સત્ય પ્રતિજ્ઞા પાંડુચુત, તુજ બંધવ બલવંત;
નિયુક્ત સમય જાણી કરી, આવ્યા છે મતિમંત, ૮ હાલ–બાઈ ચારણ દેવિ એહની. ૨૩. સત્યતણ પ્રતિપાલ, રાજારે સત્યતણું પ્રતિપાલ; કાલ ગમી આવ્યા હિવે રાજાને વચન સુણે રાજ્ય
ભાગ ભૂપાલ; આપ સહુને સુખ હુવે રાજારે. પૃથ્વી લવને કાજી, રા. સમરારંભ ન કીજીએ, રા. પૂરવરિ મહારાજ, શ. રાજ્ય ભાગ કરિ લીજીએ. રા. ૨ ઇંદ્રપ્રસ્થ તિલપ્રસ્થ; રા. વારૂણાવત કાસીપુરી; રા. હસ્તિનાપુર સ્વચ્છ, રા. પાંચ ગ્રામ હિત ધરી. રા. દૂત વચન સુણી એમ, રા. દુર્યોધન કેપી કહે; રે. મુછ મરડી તેમ; રા. ભુજ અભિમાન પતે વહે રા. ઘત રમિને રાજ્ય, રા. હાયે કિમ લહે તે વલી, રા. ભીમાદિક નિર્લજ, રા. મુજ વૈરી બાંધવ વલી. રા. પાંડવ થાઉ મિત્ર, રા. મહા રાજ્યસુણી વાતડી, રા. અથવા થાઓ શત્રુ, રા. નાડું ભુ તિલ માતડી. રા. ૬ વલી વિજયે કહે વાત, રા, ન્યાયદય વચ તેહને, રા. ગોત્ર કદર્થન ઘાત, કાંઈ કરાવે તે કને. રા. કીચક બક હિડબ, રા. ક્રૂર કરમી એ દાનવા; રા. હણીયા ભીમ અસંભ, રા. સંક સુયોધન માનવા. રા. ૮ તે કીધો અપકાર, રા. પાંડુપતિ સુતને બહુ રા. તુજને કીયે ઉપકાર, રા. તે પુજેવા સહુ રા. ૯
For Private And Personal Use Only