________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૪ શ્રીમાન જિનહર્ષપ્રત. જિમ તિમ ઉતાવ, મોદક મુનિર ખાયે તત્કાલકિ સાં. મનમાં વિસ્મય પામી, બલવતે દિસેરે મુનિબાલકિ. સાં. ૨૪ મેં જાણ્ય તૂ નાનડે, પિણિ નાનેરે તૃત સમરણ્યકિ. સાં. સાતમે ખંડ ઓગણીસમી, જિનહરે કહ્યો એહ અરWકિ સાં. ૨૫ સર્વગાથા, ૬૭૭,
દુહાઈમ મુનિને કહેતાં થકાં, ભામાચર આવે; વિપિન ફલાદિક વિણ થયા, તૃણપુરમેન મિલેટ. ૧ જલાશ્રય નિર્જલ થયા, ભાગો ભાનતુરંગ; કન્યા કોઈ લઈ ગયે, ગયે વિપ્ર કરિ જંગ. થઈ વિષન્ન સામર્ષથી, કેશ મગાવે તે; હસ્તપટલિકા અનુચરી, મૂકી રુકિમણું ગેહ. તાસ કેશ માયા કરી, સાથે પૂર્યો કામ; ભામાં પાસે મોકલી, લેઈ આવી નિજ ધામ. ૪ ત્યારે સાખી કૃષ્ણપ્રતે, ભામા માગેઈ કેશ; તે મૂંડા એતલે, સારિમ કરિર હિવે કલેશ. ૫ કૃષ્ણ મં રામને, રુકિમણીગૃહ કેશાર્થ, પ્રદ્યુમ્ન રૂપ હરિ નિરખિને, લાજે મન વેસ્વાર્થ. રામ સભામાં આવીને, કૃષ્ણ પ્રતે કહે દેખિ; લજાવ્યા વહુ મુજ ભણી, કરિ દ્રય રૂ૫ વિશેષ. ૭ હુત ના હરિ કહે, શપથ કરે ઈમ તેહ તુજ માયા એઈમ કહી, ભામાં આવી ગેહ. ૮
For Private And Personal Use Only