________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૫
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ઢાલ–ગુજરી ગેકુલ વાલી, એ દેશી. ૨૦ રૂકિમણિને નારદ કહે રે, પ્રદ્યુમ્ન તુજ સુત એહ રૂકિમણિ હરિની રાણી, રૂપ કરી નિજ માયને,
ચરણે નયે નેહ. રૂ. ૧ તુજ જાગે પુણ્યપ્રકાશરે, રૂ. તુજ મિલી
પુત્ર વિલાસરે; રૂ. ધારા છૂટી દૂધની, ભી હીયડે તાસ, રૂ. પિતુ આગલિ તું માહરે, મ કરીસ માય પ્રકાશ. રૂ. ૨ એહવું કહિ રૂકિમણિપ્રતે રે, માયાથે ચડાઈ, રૂ. ચાલ્યા શખ વજાડતોરે, જનસંચય ભાઈ. રૂ. ૩ લે જાઉં છું રુકિમણીરે, હરિ રાખે બલવંત; રૂ. ઈમ કહી પુરથી નીકરે, ભેદ ન કઈ લહંત રૂ. કહે જનાર્દન કે પીયેરે, કેણ કુબુદ્ધિ એહક રૂ. દેડયે કેડે સિન્યસુંરે, સારંગ ધનુષ ધરેહ. રૂ. પ્રદ્યને ભાગી ચમૂરે, વિદ્યાતણે પ્રસંગ; રૂ. કર્યો નિરયુષ કૃષ્ણને, જિમ નિર્દત મતગ. રૂ. થયે વિષન્ન હરિ જેતલેરે, તેતલે નારદ આઈ રૂ. કહે, પ્રદ્યુમ્ન સુત તાહરે, આલિયે હીયે લાઈ. રૂ. કૃષ્ણ રૂકિમણિપુત્ર સુરે, આવે પુરી મજારી; રૂ. હર્ષિત ચિત્ત ઉચ્છવ કરી, જે સહુ નર નારી. રૂ. હિવે દુર્યોધન વિનવે, પ્રણમી ચરણ મુરારિ, રૂ. પુત્રી મુજ તાહરી વહુ, કેઈલે ગયે અવધારિ. રૂ. ૯ પ્રજ્ઞસી જાણ કરીરે, આણિસ કહે હું તાસ રૂ. આણી પ્રદ્યુમ્ન કયકારે, અચરજ થયે ઉલાસ. રૂ. ૧૦
For Private And Personal Use Only