________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. પ૨૩ અન્ય પુરૂષ બેઠા ભણી, નવિ સાંખેરે સુરશક્તિ
વસેણુકિ સાં. ૧૯ તપપ્રભાવથી દેવતા, મુનિભાખેરે ઉપદ્રવ ન કરતકિ. સાં. સોલ વરસ તપ પારણે, કરિવાનેરે, આ ગુણવંતકિ. સાં. ૧૭ નહી તે જઈ સત્યભામા ઘરિ, નવિ રિ દેઈસરે જે મુજ
આહારકિ. સાં. કહે રૂકિમણિ ચિંતા વસે, નવિ રાંરે મેં
આજ વિચારિકિ. સાં. ૧૮ ચિંતાકારણ પૂછીયે, કુલદેવી આરાધી જાણિકિ, સાં. પ્રત્યક્ષ થઈ દેવી કહે, આજ મિલસ્પેરે તુજ પુત્ર
સુજાણુકિ. સાં. ૧૯ તદભિજ્ઞાન કહ્યા હતા, તે આંખેરે લિયે પણ
એહકિક સાં. મુનિ તમે પણ જે કહે, સુત મિલસ્પેરે કહી
મુજ તેહકિ. સાં. ૨૦ ઠાલે હાથે મુનિ કહે, ફલદાયક રે હેરા નવિ થાય;િ સાં. સું આપું તુજને કહે કે માદકરે કેશવ જે ખાયકિ. સા. ૨૧ એ મોદક રુકિમણી કહે, કૃષ્ણ બારે દુર્જર અન્ય
હાઈકિ, સાં. રિષિહત્યા થાયે જિણે, તુજને મુનિર કિમ દીજે
સેઈ કિ. સા. ૨૨. તે કહે તપસીને કિમે, નવિ થાઈરે દુર્જર આહારકિ. સાં. મન શંકાતી મુનિભણી, એક રઘેરે મેદક તિગુવારકિ. સા. રઈ
For Private And Personal Use Only