________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. મૂલ લેઈ હયવર સદા, ભામાસુતરે ટ્રેડાવે જામકિ, સાં. દેવમાયા ભુઈ પાડીયે, લેક હસતાંરે નગરી ગયે
તામકિ. સ. ૮ પ્રદ્યુમ્ન સી થઈકરી, વેદ ભણતોગનગરી મજારકિ; સાં. ભામાદાસી કુન્જિકો, કીધી સરલી વિદ્યાબલ ધારિકિ. સાં. ૯ અચરિજાતેહ દેખાલિને, ગયે બ્રાહ્મણભામાને ગેહકિક સાં. આસણ દેઈ બેસાડીયે, કરજોડીને કહેંધરીય સનેહકિ. સા. ૧૦ પાય નમું વીનતીકરૂં, રુકિમણીથી કરિ અધિકે રૂપકિ સાં. બ્રિજ ભાષે સુંદર કરૂં,પિણિ માનેરે મુજ વચન અનપેકિ, સાં. ૧૧. સીસ મુંડા તિણ કહ્યા, વસ્ત્ર પહિયરે ફાટા
નિજ અંગક, સાં કુલદેવી આગલ જઈ, જપે રૂડબુડરે મુખ મંત્ર
સુરંગકિ. સાં. ૧૨ ભામા ભેજન આપીયે, વિદ્યાની શક્તિ અન્નપાનકિ સાં. ધાપે નહી ચેટી કહે, ઉઠી ૨ ને રાક્ષસ અજ્ઞાનકિ. સાં. ૧૩ વેષ કી લઘુ મુનિતણો, રૂકિમણિને પહતે
- ઘરબારકિ સાં. દરસણ દેખી દૂરથી, તનુ ઉલો તેહને તિgિવારકિ. સ. ૧૪ આસન લેવા તે ગઈ રાણી રૂકિમણુંરે મુનિવરને
કાજકિ. સા. કૃષ્ણસિંહાસન તેતલે, જઈ બેઠેર દેખી મુનિરાજકિ. સાં. ૧૫ હરિ અથવા સુત હરિણે, તે પારે સિંહાસણ
એણિકિ, સાં.
For Private And Personal Use Only