________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૧
શ્રી શત્રુંજયતીર્થરાસ. રુકિમણને સંભલાવ, સીમંધરે કહ્યું જેહ
વિચારકિ. સાં. ૧ ભાનક સુત ભામાતરે, પરિણેયેરે પહિલી મતિ
' મંતકિ, સાં. તુજ માતા દેયે તા, કેશ સિરનારે, હાર્યા
પણ તતકિ. સાં. ૨ કેશદાનને દુઃખ ઘણું, વલી સબલે દુઃખ તુજ
વિયોગકિ સાં. તુજ સરિખે અંગજ છતે, સહી મરત્યેરે રૂકિમણિ
ઈણ રેગકિ. સા. ૩ તે નારદ પ્રદ્યુમ્ન બે, પ્રજ્ઞસીર નિર્મિત સુવિમાનકિ, સાં. બેસી તિહાંથી ચાલીયા, ગયા દ્વારિકા નગરી
બલવાનકિ. સા. ૪ મુનિ વિમાન ઉદ્યાનમાં, મેલ્હી બાહિરે અન્ય વેષ
- ધરેહકિ, સાં. જે નગર ફિર ફિરી, હિવે જેરે કરે
રામ તે જેહકિ. સાં ૫ વિવાહ કન્યા અપહરી, જઈમૂકીરે નારદને પાસિકિ સાં. કૃષ્ણદ્યાન વિદ્યા કરી, સૂકાવ્યારે ફલસૂલ વિમાસકિ. સાં. ૬ સકલ નીર આશ્રયતણો, જલ શેષરે ના
તતકાલકિ, સાં. વિતૃણ નગર કર્યો સહ, હય વહેરે બાહિર સુકુ
માલકિ. સા. ૭
For Private And Personal Use Only