________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાસ વચન એવાં સુણી, દૂચિત્ત હરિજાત; કહે: એમ ધિગ પાપિણીરે, હું સુત તું મુજ માત. ધ. ૨૭ લાજે નહી એમ બેલતીરે, ઢાલ અઢાર ગણીશ; પૂરી સાતમા ખંડની, કહે જિનહષ મુનીશ. ધ. ૨૮ સર્વગાથા, ૪૫.
દુહા તે કહે માતા હું નહી, મુજ પતિ કિણ એક ઠામ, પાપે આણ વધારી, ભેગવ મુજનું કામ. ગરી પ્રજ્ઞસી દઉં, વિદ્યા વિશ્વ જયકાર; વિતથ વચન મુજ મત કરે, કરૂણાવંત કુમાર. એહ અકૃત્ય કરસું નહી, ચિંતવી કૃષ્ણસુજાત; કહે દે વિદ્યા મુજ ભણી, માનિસ તાહરી વાત. ૩ સાધી વિદ્યા તે લહી, રમિવા પ્રાર્થે તેહ, મુજ માતા મુજ ગુરૂ થઈ બહિ ગયે છડી ગેહ. ૪ કનકમાલા વપુ નખ કરી, કલકલ કર્યો વિલુર; પૂછયો પૂત્રે એ કિશું, આવી તાસ હજાર. માત પરાભવ જાણિને, કુપિત ઉદાયુધ તેહ હણ્યા વિદ્યાબલે આવતા, અશ્રુતસુત ગુણગેહ. ૬ સંવરસુત વધ કોપીઓ, લીલાયે પેહ; ચરિત કનકમાલાત, જાણે સગલે તેહ. ૭ ઢાલ-પાટણનગર સુહામણે મહેમાહરીએ સખિ લક્ષ્મી
દેવીકિ ચાલેહે આપણુ જેવા જાયઈ એ દેશી. ૧૯ નારદ આ તેતલે, પાએ લાગેરે પ્રદ્યુમ્ન કુમારકિ; સાંભરે તું તે સાંભરે તને વાતડી કહીયે,
For Private And Personal Use Only