________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ’યતીર્થરાસ.
ટક શિલાપરિ તે પ્રતે, મૂકી ગયેા સુર તે; કાલસ'વર ખેચર સહીરે, ગયા નિજ ઘર કુશલેહ. ધ. ૧૫ કનકમાલા પત્ની ભણીરે, પુત્રપણે જઈ દીધ; પુત્ર આયા ઉદ્ઘાષણારે, પુરમાંહે ઈમ કીધ. સ. ૧૬ લાલે પાલે પ્રીતિપુર, નિજ અગજ કરિ તાસ; વધે પ્રદ્યુમ્ન સુખે તિહાંરે, કાયા ક ચણ ભાસ. ૧. ૧૭ દુઃખાતુર હર જાનેિરે, સીમધર પ્રભુ પાસ; પુત્રાદત નારદ જઈ રે, પૂછ્યા જિન કહે તાસ. ધ. ૧૮ રૂકિમણી ભવ પાઝિલેરે, કેસર પીલા હાથ; ઈંડાં રંગી મયૂરડીરે, કર્યાં વિયાગ તે સાથ. ધ. ૧૯ દુ:ખીણી દેખી મારડીરે, સાલ પ્રહરને છે; ધાઈ કીધાં તેહવારે, વલી આદરીયાં તેહ. યુ. ૨૦ તેણે કર્મે હિવણાં થયારે, એહને પુત્રવિયેાગ; સેલે વરસે વલી ક્િરીરે, થાસ્યે સુતસયાગ. ધ. ૨૧ વચન સુણી અરિહતનાંરે, નારદ પાયે લાગિ; આવી રૂકિમણીને કહ્યારે, સ્વચ્છ થઈ મહાભાગ. ધ. ૨૨ સવ શાસ્રાસ્ત્રવિષે થયેારે, અનુક્રમે જાણુ કુમાર; રૂપે યુવતી મેહતારે, પ્રત્યક્ષ જાણે યોવન દેખી પ્રદ્યુમ્નનારે, કામવસે થઈ માય; પિગ ૨ તારી જાતીનેરે, લાજ ગણે નહી કાંય. ધ. ૨૪ માને જન્મ પોતાતણારે, રૂપ ચાવન અપ્રમાણુ; વચન વિકારતા કહેરે, સાંભલિ કુમાર સુજાણુ. ધ. ૨૫ મહાભાગ્ય મુજ તાપબ્યારે, સ્મરાગને શરીર; કાયા ક્રસ સૂધારસેરે, કર સીત્તલ સુખસીર. ધ. ૨૬
માર. ૧. ૨૩.
For Private And Personal Use Only
પાર્લ