________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
૪
૫
જાય. યુ.
८
નમી વિરાટ ધર્મસૂ પ્રતે રે, ઉત્તરા સુતા અભિરામ; પાર્થપુત્ર અભિમન્યુનેરે, જોગ્ય જાણી દ્યે તામ. ધ. ત મૂકી અભિમન્યુનેરે, હિરપુરથી મંગાય, માધવ સાથે ભાણેજનેરે, આવ્યા લેઇ સુખદાય. ધ. ભલે દિવસ માધવ કયેર, મય પાંડવ ઊમાહ; અભિમન્યુઊત્તરાને તિહાંરે, ઉચ્છવેસુ વિવાહ, ધ. હૃષીકેશ હરખ્યાહીયેરે, આજ્ઞા વિરાટની પાય; પાંડવ પાંચાલી ઈ રે, દ્વારિકાપૂરી લે ચ્યારે યાદવકન્યકારે, ચ્યારે પાંડવ તંત્ર; પરણ્યા ઉછવસું તિહાંરે, પ્રગટયા પુણ્ય પવિત્ર. ધ. દ્વિવેઈણ અવસર રૂકિમણીરૃ, સિતવૃષ રહ્યા વિમાન; પાતે એઢી નિરખીનેરે, કહ્યા હિરને દેઈ માન. ધ. કહે સુત થાયે તારેરે, ચેડી સુણી કાઈ તાસ; સત્યભામાને જઈ કહ્વારે, આવી કૃષ્ણને પાસ. ધ. હુસ્લિમલ્લ મે' સુપનમાંરે, દીઠા પ્રીતમ આજ; કૂડા જાણી ઈંગિતેરે, ખેદ મ વહુ કિર લાજ. ધ. ૧૦ ભામા કહે જો મૂડ છેરે, તે પહિલિ સુત વેસ; પાણિગ્રહણ કરિયે તારે, દેસ્થે મસ્તક કેશ. . ૧૧ સાક્ષી કરી શ્રી કૃષ્ણનેરે, ભામા આવી ગેહ; ગર્ભ ધર્યા એ સારિખારે, દૈવયોગ થયા એહ. ધ. ૧૨ કિમિને નદન થયેારે, દીપ્ત પ્રદ્યુમ્નકુમાર; ભાનુ થયે। ભામાતણે રે, રૂપતા નહીં પાર. ૪, ૧૩ પ્રાગ્વેરી રૂકિમણીતણારે, ધૂમકેતુ સુર વેષ; લેઈ ખાલ રિપાસથીરે, ગયા વૈતાઢય અલેષ. ધ. ૧૪
For Private And Personal Use Only
७