________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ’જયતીર્થરાસ.
દા.
-
પુરવિરાટ વિજઈ થઈ, આબ્યા ઉલસિત પ્રાણ; રિપુ પૂઠે... ગત જાણીને, સુત કાંઈક દુઃખ આણુ. સૈન્ય સજે નૃપ જેતલે, સુત કેડે જિણ વાર; ચારે કુમરને તેતલે, જઈ કહ્યા સમાચાર. રાજા હષ ધરી કરી, ઉછવ નગર અપાર; કંકસહિત અહુ લેાકસુ, આવ્યા સભા મજાર. પુત્રને જય પ્રશ'સત્તા, કંક કહે સુણુ રાય; જય સ્યું સુલભ ન એહને, બૃહન્નડ ચંતા થાય. નિજ આશ્રય અર્જુન ગયા, રથથી ઉતરી તામ સભાસીન ઉત્તર નમી, નૃપને બેઠા જામ. કહે રાજન મેં પામીયા, જેહુથકી જયવાદ; તે ત્રોજે દિન આવસે, અધુ સહિત સુપ્રસાદ. ધરમ પુત્ર ત્રીજે દિને, પહિરિ વસ્ત્ર કરિ સ્નાન; જીન પૂછ ક્ષુદ્ર દેવને, લિ કીધી મહુ માન. રૂપવંત ચ્યારે ચતુર, ધર્મજ કરિ અગ્રેસ; સિ`હાસન બેઠે મુદ્દા, નમ્યા વૈરાટ નરેસ. તાલ-હર્ષ ભર હમસ' એલર્જ્યારે, એ દેશી, ૧૮. એહુ રાજ્ય એ સ‘પદારે, બીજો પણિ સહું તે; રાય વિરાટ ધર્મસૂત પ્રતે કહે પ્રભુ તાડા એહ. ધર્મસુત વીનતી માનજ્યારે, હુતા ચરણકમલના દાસ; કરજોડી કરૂ અરદાસ, સેવક થઇ રહ્યા મુજ પાસ. જાણ્યા નહી ગુણ આવાસ. ધ. આં.
For Private And Personal Use Only
૫૧૭
૫
૭