SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૪ શ્રીમાન જિનહર્ષપ્રીત. દૂહા, તુરત ગેપ આવી કરી, કીધ કુમારને રાવ ગાય હરી ઉત્તર તણી, દુજણ દેખી દાવ. ૧ ઉલસિત વીરજ રેષથી; કહે માતા સ્ત્રી સાખ; સાર પ્રધાન રથ સારથી, હું છું તે પાખ. ૨ નહિ તે કોપે એકલે અરિને વજ સમાન; ઉનમૂલું તરૂની પરે, કુરૂજ સૈન્યસ્પેગ્યાન. ૩ તસ્તેજિત ઈમ સાંભલી, કૃષ્ણ મછર આણિ; વૃહન્નડ નામે કહે, કલાચાર્ય ગુણખાણિ. તેહ પાર્થને સારથી, વીરવિમર્દન જેહ, તાહરે પિણિ એ ગ્યતા, થાયે નહી સદેહ. ૫ ઈમ કહી વૃહન્નડ પ્ર, ધર્યો સારથી નામ; કુમારને રથ બેસાડીયે, યતન કરી અભિરામ. નારી ભણી હસાવત, પાર્થ ધરી સત્તાહિક રથ બેઠો નૃપકુમરસું. ધરતે મન ઉછાહ. ૭ હાલ–હરીયાલીલેવડી, એ દેશી. ૧૭. ધરી તુરત ચલાવીયારે, વાયુવેગ તિણિવાર રાજો; પહતા કૌરવ સૈન્યને રે, ઉત્તર દિશિ પુજાર. રા. ૧ એ રીયાલી વાતડીરે, સુણજયે વચન વિલાસ; રા. સાંભલતાં રસ પામરે, દેત્યે મુજ સાબાસ. રા. બલ દેખિ ઉત્તર દિશેરે, કૃપા કરહુ ગાંગેય રા. દુર્યોધન આદિક બહુ, પાર્થ ભણું કહે તેય. રા. એ. ૩ વૃહન્નડ રવિ તેજ જ્યુરે, તીક્ષાણુ શસ્ત્રના ધાર, રા. અલ અલનહિ વિલેકિવારે, દીસે બહુ વિસ્તાર. R. એ. ૪ ન For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy