________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૫૧૫ ત્યારે પાર્થ હસી કહેરે, ક્ષત્રિય વંશ શૃંગાર; રા. નારી માંહિ માવતરે, હિવે એ કરે વિચાર. રા. એ. ૫ રણમાં ક્ષત્રિી કરેરે, વૈરેરીસું સંગ્રામ; રા. રાજ્યશ્રી લહે જીવતાંરે, મૂઆ વાધે મામ. રા. એ. રણમાં સહતા દેહિલારે, તરવારોના ઘાવ, રા. સૂર સામે ઘાએ લડેરે, પાછા ન દીયે પાવ. ર. એ. એહવું સુણિ સ્પંદનથકીરે, જપા દીધ કુમાર, રા. જાવાને અર્જુન કહે રે, જવા દેઈ લાર. રા. એ. ધાર કુમર ધીરજપણેરે, હું સારથિ તુજ પાસ; રા. વૈરીદલ ભાંજી કરૂર, કરતિ તાહરી ખાસ. રા. એ. ૯ અક્ષમ્ય બાણ બે માહરા; શબાકાર વૃતચાપ, રા. શમી બંધથી આણ રે, ટાલી સોગ સંતાપ. રા. એ. ૧૦ ધનંજય બધુ ભણુંરે, નિજ સ્વરૂપ કહી એમ; રા. ગૃહીતાસ્ત્ર બેસી રથેરે. ચાલ્યા રણસું પ્રેમ. રા. એ. ગંગાસુત દેખી સુણ, શંખ શબ્દ સુવિશેષ; રા. ભાષે દુર્યોધન ભણું, પાર્થ એહ સ્ત્રી વેષ. રા. તમને હણિવા એહનેરે, અવસર આવ્યો આજ; રા. નિજ સુખ કારણ એહસુરે, સંધિ કરે હિતકાજ. રા. એ. ૧૩ ચતુર્થ ભાગ દલને ગ્રહીરે, છાને ગોત્રજ સાથ; રા. જા એહને અમે રાખસુરે, કરસું અમે ભારાથ. ર. એ. ૧૪ ભીષ્મ વચન ઈમ સાંભલીરે, માની સાચી વાત, રા. દલને અંસ લેઈ કરીરે, ચાલ્યો ગો સંઘાત. રા. એ. ૧૫ તે દેખી ફાલ્ગન કહેજે, મુજ ભયથકી કુમાર, રા. ધાર્તરાષ્ટ્ર નાસે આછેરે, ફિરિ ૨ જોવે લાર. રા. એ. ૧૬
For Private And Personal Use Only