________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
પ૧૩ ક્ષણ સૂરજની પરે, દુ. તિમિર વિરાટનદિરે દુ. વૈરી સહસ્ત્ર હણીયા તિહાં, દુ. પાયે અસ્ત દિણું
- દરે. દુ. રા. ૧૬ ભટવધ દેખી કેપી, દુ. ત્યારે નૃપતિ ત્રિગર્તરે, દુ. ટકારવ કરિ ઉઠી, દુ. સનમુખ મય સુભર્તરે. દુ. રા. ૧૭ ત્રિગર્તરાયને વેગસું, દુ. વરસે શસ્ત્ર સકધરે; દુ. સૈન્ય સહુ નાસી ગયે, દુ. રહ્યો મય થિર ધરે. દુ. રા. ૧૮ આણ સુમરાયનાં, દુ. લાગ્યા સહુને જેરરે; દુ. વિધુર થયે મછય રાજવી, દુ. શક્યા નહી બલ
ફેરિ. ૬. રા. ૧૯ વિરથ વિશસ્ત્ર ક્ષણમાં થયે, ૯. બાંધી માય રથ
-
ઘાતિરે; દુ. રાય ત્રિગર્વ લેઈચાલે, દુ. નિજ સેના સંઘાતરે. રા. ૨૦ ભીમ યુધિષ્ઠિર બે જણ, દુ. કેપ કરી તિણ વાર દુ. ત્રિગર્ણેશ ચમૂભણી. ૬. ઉપદ્રવ્યે અપાર; દુ. રા. ભૂપ ત્રિગર્તભણી તદા, દુ. ભીમે બાંયે સાહિરે, દુ. મછર્યા રાય છેડાવીયે, દુ. બલવતે ક્ષણમાંહિરે. ૬. રા. ૨૨ ત્યારે વિરાટ ખુસી થયે, દુ. રાતિ ર તિણિ ઠામ, દુ. ધર્મપુત્ર વાયુપુત્રસું, દુ. બહુ ઉછવસું તામરે. દુ. રા. ૨૩ ઉત્તર દિશિ ચરતી હિવે, દે. પ્રાત સુધન રાય, દુ. નગર વિરાટતણી સહુ, દુ. લીધી તિણિ ખિણિ ગાય દુ.રા. ર૪ અnઉરમાંહે , દુ. રાય કમર જે સૂર; દુ, સાતમાં ખંડની સેલમી, દુ. થઈ જિનહર્ષ સંપૂરરે દુ. રા. ૨૫
સર્વગાથા. પ૭૫,
For Private And Personal Use Only