________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયરાસના કર્તા શ્રીમાનછનહર્ષ અને તેમની કૃતિયો.
શ્રીમાન જનહર્ષ અઢારમાં સૈકાના મધ્યકાળમાં થયેલા છે. તેઓ ખરતરગચ્છી, તેમના ગુરૂ શાંતિહર્ષવાચક હતા. તત્સમયે ખરતરગચ્છાધિપતિ જિનચન્દ્રસૂરિ હતા. શ્રીજીનહધંજીનું જીવનચરિત્ર પ્રાપ્ત કરવાને માટે ઘણો પ્રયત્ન કર્યો પણ હજી સુધી અમને પ્રાપ્ત થયું નથી.
અન્ય દિનન – નહર્ષની સંજ્ઞાને ધારક એક બીજા નહર્ષસરિ બાલેવા” ગામના હતા. “મીદડીયા વેરા” તેમનું નેત્ર હતું. શા. તિલકચંદ નામના તેમના પિતા હતા અને તારાદેવી તેમની માતા હતી. તેમનું મૂળ નામ હીરાચંદ હતું તેમણે સંવત ૧૮૪૧ની સાલમાં આઉગામમાં દીક્ષા લીધી. તેમનું નામ હિતરંગ પાડવામાં આવ્યું. સંવત અઢારસે છપ્પનની સાલમાં જેઠ સુદિ ૧૫ પુનમે સુરતબન્દરમાં આચાર્ય પદ લીધું સુરતમાં અછતનાથના દેરાસરમાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સંવત ૧૮૬૬ ની સાલમાં સંધપતિ ગલિયારાજાસમ લુણી આ શા. તિલકચંદના સંધ સાથે ચિત્રી પુનમની શ્રીસિદ્ધાચલની યાત્રા કરી તે વખતે તેમની સાથે અગીયારસે યતિ તથા સવાલાખ શ્રાવક શ્રાવિકાઓ હતી. સંવત ૧૮૭૦માં તથા સંવત ૧૮૭૬ માં સંધ સાથે શિખરજીની યાત્રા કરી, માળા દેશમાં મક્ષિપાશ્વનથની યાત્રા કરી, તથા મેવાડમાં કેશરિયાજીની યાત્રા કરી. સંવત ૧૮૭૭ની સાલમાં અષાડ સુદિ ૧૦ ના દિવસે વિકાનેરમાં શ્રીમંધરસ્વામીના દેરાસરમાં પચીસ બિંબની તેમને અંજનશલાકા કરી હતી. સંવત ૧૮૮૯ની સાલમાં મહા સુદિ ૧૦ દશમે વિકાનેરનાં શેઠિયા શાહ અમીચંદે કરાવેલા સમેતશિખર
For Private And Personal Use Only