________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ
૪૯૭
ચિત્રાંગદ બેચરભાણુ, અનુચર આવી કા
સ્વરૂપકિ; આવી નિ તેહને, અવગાહો તેહી પિણિ ભૂપકિ. હિ. ૩ ત્યારે બેચર કેપી, દુધનસાનુજ અપહારકિ; સહ પરિવાર જતાં થકાં, વિદ્યાબલ મેટે સંસારકિ. હિ. હિવે અંતેઉર તેહને, કરે આકંદવિલાપ અપારકિ; વિનય કરી ધર્મ સુતતા ભર્તુ ભિક્ષા માગે તે નારિકિ. હિ. ૫ ધૃતરાષ્ટ્રજ કૃત જેઠજી, તુમસુવૈર વિરોધ અન્યાયકિ; તેપિણિ તુમે છે ધર્મસૂ, કરે કૃપા
નિજ અનુજનું રાયકિ. હિ. ૬ તાસ વચન એહવા સુણી, રાય યુધિષ્ઠિર મૂકી કેપકિ; દીયે આદેશ અર્જુનભણ, સમરથ રણ કરિવા
અરિલેપકિ. હિ. ૭ પાર્થ જઈ ખેચર પ્રતિ, પ્રતિરણ લેચન કરિ લાલકિ; તે પિણિ કપાકુલ થઈ સન્મુખ આવ્યે તત્કાલકિ. હિ. ૮ લેહનારાએ વરસતા, ગાજતા ગુણ નિસ્વન સારકિ અર્જુનના અંબુદપરે, વેરિજવાસકશેષણહારકિ. હિ. ૯ વિહસ્ત અસ્તબલ શત્રુને મિત્ર થયે વિદ્યાધર જામકિ, ન સૈન્યસું પાર્થને મૂકે ધૃતરાષ્ટ્રને તામકિ. હિ. ૧૯ ખગને મુદ ઉપજાદવા, નય વાણી અર્જુન કહે તત્રકિ, હું અર્જુન ગુરૂની ગિરા, તુજસુરણ કીધો સુણ મિત્રકિ. હિ. ૧૧ તું દુર્યોધન આવિને,નમિનિજ ગુરૂને વિનયસહિતકિ અમસું સત્ય સધા કરી, જાઓ થઈને વૈર રહિતકિ. હિ. ૧૨
For Private And Personal Use Only