________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દુહાતિહાં જઈ શખચૂડથી. મુજ આજ્ઞા મુકાઇ આપિસ તીને આણિ મેલે ધ્યાન માહિ. 1 જઇ તિહાં પાતાલ હું, કિમ એ વિણિ અપરાધ શસ્ત્ર રહિત બાંધી ધર્યા, કારાગારાબાધ. ૨ મુજસર અજજસ્પૃહાલ્યા, તિણિમેં બાંધ્યા હે; શક આજ્ઞાથી મેં કહ્યું; મુકિ, ગુણ ગેહ. ઈદ્ર વચનથી મેલીયા, બેસાર્યા નિજ રાજ; આજ્ઞા માંને શકની, સુરનર અસુર સમાજે. રાજ કાજ એને નહી, ષટ પદપદકજ તુજ; પાર્થ કહે અહિપતિ તુજે, સાનિધિકારી મુજ. અહિપતિ વચન પ્રમાણ કરિ, દીધ પાર્થને હાર; અંગદ રત્ન શેખર દીયાં રાજાને તિણ વાર. વિદ્યા દીધી અપરને, મુંકો ઈહિાં મુજ સાથિ; અજ્ઞા ઘ માતા મુને, ભેટું જઈ સુરનાથ. કુંતી સુત આવ્યા નિરખી, થઈ ઉલ્લસિત કાય; દેવ વિસર્યા વિનયસું, સુત લાગી માય પાય.
તાલ–બલિહારી યાદવા એહની. દેશી. ૧૨. હિવે તે પાંડવ અતિ કમી, ફિરી આવ્યા અદ્વૈત
વનમાંહિ કિ; માય પ્રિયા સાતે જણા. રહે સુખસું સત્વ શીલ
સહાયક. હિ. ૧ દુર્યોધન ઈણિ અવસરે પાંડવને આવ્યા તિહાં જાણિકિં; દ્વતશરતા થાપી, વેગે કટક સુભટતિહાં આણિ કિ. હિ. ૨
For Private And Personal Use Only