________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯પ
શ્રી શત્રુંજય તીર્થરાસ. ઈત્યાદિક રોદન કયારે, શું થાયે ઈમ જાણિ, કાયેત્સર્ગ લેઈ કરે, પરમીને ક્રાણ પ્રી. ૧૬ નિશ્ચલ રહી ઈણિપરે બિહેરે, સાલભજીક જીમ તેહ; આઠ પિહુર ઉઠી રહીરે, કષ્ટ ખમે નિજ દેહ. શ્રી. ૧૬ બીજે દિન રવિ ઉગીયેરે, પ્રગટ થયે પરભાત, પાંડુ પુત્ર આવી કરી રે, ચરણે લાગે માત. પ્રી. ૧૮ કાયેત્સર્ગ પારી કરે, નમતાં સુતને તામ; ઉણ નયન જલ સીંચીયારે, કુંતી હરિખી જામ. પ્રી. ૧૯
સ્વર્ણ વેત્ર પર કોઈ નમીરે, કુંતીને કહે આમ; વિસ્મય ઉપજાવે ઘણુંરે, વચન મિષ્ટ અનિરામ. પ્રી. ૨૦ સુણિ માતા હરિ જીવતરે, કેવલેછવ કરી વાહ; તુમ ઉપરી ઈહાં આવતાંરે, ત્યારે યાન ખલ્લાહ. પ્રી. ૨૧ કારણ તે જાણુણ ભણુંરે, શક મુયે મુજ અત્ર; તુજને મેં દીઠી ઈહિરે, હું થયે આજ પવિત્ર. પ્રી. ૨૨ બેસતી ધ્યાન પરાયણ, પરમેષ્ટી નમસ્કાર, શત્રુ વિમાન ખલ્યા તણેરે, જા જ્ઞાન વિચાર. પ્રી. ૨૩ મુજ નઈ કહે કૃષ્ણા તણેરે, વચને પાંડવ જાઈ; પેઠા પવ લેવા ભણુ, ઉરગ સરેવર માંહિં. પ્રી. ૨૪ શખશુડ અહિ શરણ, નાગ પાસે દઢ તેહ;
બાંધી સ્વભ્રમાંહિ ધરે, નહી કેવાઈ જે. પ્રી. ૨૫ તિણિ નિમિત્તે એ સતીરે, ધર્યો પરમેષ્ટી ધ્યાન, સાતમે ખરેઈગ્યારમીર, ઢાલ અનહર્ષ પ્રધાન પ્રી. ૨૬ સર્બ સાથ છ૭.
For Private And Personal Use Only