________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
શ્રીમાન જિનપણીત.
રિષ્ટ થયો એહવું સુણી બેસિવિમાન મહારિદ્ધિવંતકિ; અર્જુન અગ્રેસરકરી, ધર્મપુત્ર સન્નિધિ આવતકિ. હિ. ૧૩ તિહાં યુધિષ્ઠિર દેખીને, શિરપીડા શલ્યની પરિ
જાણિકિ; દુર્યોધન કીલિતપરે, નમે નહી અતિકેપ પ્રમાણકિ. હિ. ૧૪ ચંદ્રભૂવા વિદ્યાધરે, પ્રણત અત્રિ યુધ્ધિષ્ટિરરાયકિ સુર્યોધનને મુહુર્રહ, સ્નેહદશા જે હિતદાયક. હિ. ૧૫ તુજ અન્યાય ગુરૂતાહરે, સહ્ય રહે નહી બીજે કે ઈકિ; મૂઢ નમે નહી તેહને, પ્રાણે નામે ખેચર સેઈકિ. હિ. ૧૬ નમતાં ભી રિદયસું, ધમગજ હિત વચ્છલ તેમકિ; કુશલતા સહિત પૂછીયે, તિણે કહ્યું આપણે
ચિત જેમકિ. હિ. ૧૭ રાયબ્રશ અરિવેદના, પીડા થ્રીડા મુજ નહી તેહકિક જિમ પ્રણામ તુજને કર્યો, સાલે સાલતણું પરિ
દેહકિ. હિ. ૧૮ કોપ રહિત નૃપ ઈમ સુણી, આશાસન દેઈને
તાસકિ; મુક નૃપ નિજ પુર ભણી, પ્રાણુને જિમ કર્મ
નિવાસકિ. હિ. ૧૯ ગાંગેય વિદુર આદિક સહુ, ભાષે તેને વચન
વિલાસકિ; અર્જુન અલ તે નિરખી, તેહસું કર હિવે મેલ
પ્રકાશકિ. હિં. ૨૦
For Private And Personal Use Only