________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શ્રી શત્રુંજય તીર્થરાસ. અર્જુન ઉઠી તેહને, ભકતે નમીયા તસુ પાય છે અધિષ્ટી પાસ્થ દેહમે, અર્જુન પ્રભ જેહની કાય છે. મ. ૬ સિદ્ધવિદ્ય અર્જુન ખુસી, બઈઠ ગિરિમૂદ્ધિનિતામ હે; ત્યાધ સુકરને મારતાં, દીઠે આગલિ વનઠામ હે. મ. ૭ હિવે અર્જુન તેહને કહે, મત મત ઉચે સ્વર એમ હે; ઈણિ તીરથ મુજ દેખતાં, મારસિતું સૂકર કેમ છે. મ. ૮ તુજબલ જ્ઞાતૃત્વ તાહરે, તાહર કુલ અપ્રમાણ હે; વનચર અશરણુ બાપડા, વિણ ગુને હણે અયાણ હો. મ. ૯ વ્યાધ સંતજ ઈમ તિણે, કહે પથી ફેકટ કેમ છે, કાંઈ નિષેધે અરણ્યમાં, છાયે ફિરતાં એમ હૈ. મ. ૧૦ ત્રાતા એહને કુણ છે, રહેતા એણે વન દાખી છે; તું ક્ષત્રિ બલવંત છે, જે રાખિ સકે તે રાખિ હે. મ. ૧૧ કે દંડ યમદંડ સારિ, અર્જુન લીધે નિજ હાથિ હે; ક્રોધે કરિ ઉદ્યત થયે. વિઢવાલુબ્ધ કને સાથિ હે, મ. ૧૨ લુખ્યક અવસર પામિને, અર્જુનને હણીયા બાણ હે; પારથ ખગ લેઈ કરી, દેડયે હણિવા કરિ પ્રાણ હે. મ. ૧૩ ખગ ટાલ તિણિ પારથ ને, મહાપ્રબલ પરાક્રમ જાસ હે; અોઅને બે મિલ્યા, ભીડે રૂંધાયે સાસ હે. મ. ૧૪ જાલી અર્જુન તેહને ચરણે રણમાંહીં કરાર હે;
મ ભમાવ્ય રસું, એને પટીપરે તિણિવાર હ. મ. ૧૫ કુસુમ વૃષ્ટિ થઈ તેતલે, કુંડલ આભરણ સમંત હે; આગલિકોઈ સુર નિરખીયે, ઈદ્રસુત મનમેં હરખંત હૈ. મ. ૧૬ એહ ફિરું એમ ચિત્તમે, આશ્ચર્યલયે તિણિવાર હો; તૂટે તુજને ઈમ કહે, શું કામિત માંગ વિચારિ હે. મ. ૧૭
For Private And Personal Use Only