________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રીમાન્ જિનર્હર્ષપ્રણીત.
છે
અવસર માંગીસી તુજ કન્હે, અર્જુન ભાષે ઈમ તાસ હા; તું કુણ છે કહિ કિહાં રહે, મુજ આગલિ તેહ પ્રકાસિ હા. મ. ૧૮ ષ્ટિથયા એ શ્રુતિ સુણી, કહે પાર્થ પ્રથા સુણિ મુજ હા; રથનૂપુર પુરવર ભલેા, વૈતાઢય ભૂષણ કહું તુજ હા. મ. ૧૯ તિહાં વિદ્યાધરને ધણી, ઇંદ્ર નામા મહિધવ જાણિ હા; કિપતિવાસે ઈંદ્રજીમ, સેવિત ચરણાંબુજ રાણુ હેા. મ. ૨૦ વિષ્ણુન્માલી તેહને, લઘુભ્રાત ચપલ અપાર હા; નગર થકી નૃપ કાઢીયે!. રક્ષ નગર ગયે. તિણિવાર હા. મ. ૨૧ રાક્ષસ તલ તાલાષ્ય જે, તેહને લેઈ નિજ સાથિ હૈ; પીડા કરે ઇંદ્ર દેશ ને મારે ટેધન આર્થિ હા. મ. ૨૨ તાસ ભયે ઈંદ્ર ખીડુતે, નાસી ગયા કિણુિઠ્ઠી ઠામ હા; મારગ પિણિ જાયે નડી, જાણ્યા પિણિનહી પુરગામ હા. મ. ૨૩ નિમિત્તિયાના જ્ઞાનથી, તુજને જાણ્યા ઈંદ્રરાય હા; તુજ એલાવણ મુજ ભણી, મેલ્હા · આયા તુજ પાય હા. મ. ૨૪ એસાઇણ રથ ઉપરે, ધ્યેા કવચ મુગુટ ધનુ માણુ હા; રાક્ષસને હણવા ભણી, ઉપગારી ચતુર સુજાણુ હા. ધ. ૨૫ હિવે કિરીટી સાંભલી. સિર ટોપ કવચ ધનુધાર હા; રથ બેસી પહુતા તિહાં, રાક્ષસપત્તન તિણિવાર હા. મ. ૨૬ કાલાહલ ધ્વની રક્ષપુરે, રથ શબ્દ થયે અપાર હા; દસમી સાતમા ખડની, જીનહર્ષ ઢાલ સુવિચાર હૈા. મ. ૨૭ સર્વ ગાથા ૩૭૨,
દુહા. અરિ સુભટના કટકસુ, અર્જુન માંડયે યુદ્ધ; કરી ઘાર રણ તે હણી, વૈતાઢયે ગયા બુદ્ધ.
For Private And Personal Use Only
૧