SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ શ્રીમાન જિનર્ધપ્રણીત. કેપ્યા દેખી એહવા, વયરીકેરા કાલ; બલ જાણું રાજા કહે, ન કરે કેધ કરાલ. ૩ યુદ્ધ કરિના ઉદ્યત થયા, વિતથ વચન મુજ હાઈ; પડખાં વાસર કેટલાક સમય આવિ જા જેઈ ૪ જેષ્ટાન્નાયે ઈમ સહુ, મૂલ પ્રકૃતિ થયા તામ; સલિલ અગનિ સંગજી, શીતલ થયા સમામ. ૫. પ્રીયંવદ સન માનીયે, વિદુર વચન સુપ્રમાણુ કરી વિસર્યો તેહને, રાય યુધિષ્ઠર જાણ ૬ ગંધમાદન પર્વત ગયા, તિહાં તે છાંડી દેશ; ઇકલ નામે ગિરી, આગલિ દીઠે એસ. ૭ અજુન સમય નિહાલીને, યુધિષ્ઠિરાજ્ઞા પામિ; વિદ્યા સાધન એકમન, પારથ ગયે તિણિ ઠામ. ૮ ઢાલ-પથી ચાલી જ વિચિ બીજે કામામલા ગિ. પૂછ જીને માહરે કાગલ દે. એ દેશી. ૧ પવિત્ર થઈ જીવર નમી, સાધેવા થઈ થિર ચિત્તહે, મણિચુડાદિખેચર થકી, વિદ્યા પૂર્વે પ્રાપતહે. ૧ મન રંગે વિદ્યા તિહાં સાધે, રૂડીપરિ મંત્ર આરાધે; અરજુન અરિ પણ કાજી, આ. નિશ્ચલ મેરૂતણું પરે, રૂઠે નિજ સાસ્વાસ; ધ્યાનાધિરૂઢ અરજુન થયે, પદ્માસન કરીઉલાસો. મ. ૩ ભૂત વેતાલ ભય શાકિની, સિંહ વ્યાઘ ગજાદિક રૂકહે; ચાલી ન શકે ધ્યાનથી, બીજા પણિ સુરવર શુદ્ધહે. મ. ૪ સમય પ્રસન્ન સહુ થયાં, વિદ્યા દેવીના નંદ હે; તૂઠી વછ વર માંગિતું, ઈમ વચન કહે આનંદ છે. મ. ૫ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy