SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજયતીર્થરાસ. ree સભ્યક્તિ રથી રાજ્ય ધન છાંડીયેરે, રાષ્ટ્ર સેના ' ધનમાલ; અછસિ ૨ અપૂર્ણમ્યું તેહનરે, ન ટલે વૈરી સાલ. બ્રા. ૨૫ ધિંગ મુજ ૨ ને તેમને વરે, પાંચે પાંડવ યેધ બિગ બિગ ૨ ક્ષાત્ર વીર્ય તુમ તણારે, વયરીસું, નહી કેધ. બ્રા. ૨૬ વીરપત્ની ૨ તે માતા જનમીયારે, સહુકાર સિર તાજ; ધૃતરાષ્ટ ૨ કીધી વિટંબણરે, પાડી મારી લાજ. બ્રા. ૨૭ તેહને ૨ કીધે સહુ સહયેરે, ત્યક્ત રાજ્ય વનવાસ; અજી લગે રે વિરમે ન વૈરથીરે, ન કરે તેહને નાસ. બ્રા. ૨૮ એહવે કાંતા મુખથી સુણ, પાણે ભૂયા ફાલ ભીમસેન ૨ ઉઠયે વીરરસ પુરીયેરે, સિંહ જેમ - તત્કાલ. બ્રા. ૨૯ -ભીમસેન ૨ ગિરિવર સારિરે, કરતે ગાજ આવાજ; નવમી ૨ સાતમા ખંડની, ઢાલ થઈ જસરાજ. બ્રા. ૩૦ સર્વ ગાથા, ૩૩૭. દુહાપાર્થ મેહ જીમ ગાજતે, ભરીયે ક્રોધ અપાર; અરિ ગજેદ્ર મૃગેંદ્ર સમ, કીધે ધનુ ટંકાર. ૧ પ્રતિ બિંબા કેરીપરે, લેયન અરૂણ કરે; નકુલ અને સહદેવપિણિ, ઉઠ્યા અસિય ધુણેય. ૨ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy