________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૮૫ ભીમ તિણે દુખે દુખી થાઈ, દેવશર્મા પાસે આઈ પુછે સેક એ ભાઈ. ઈ.
- ૨૩ નિજ ભાલે કર ફરસીને, ભાખે ઈણિપરિ નિસ સીને નિર્ભાગ્ય કહે મુખ દીનેશે. ઈ.
૨૪ મહા ભાગ્ય સુણ મુજ વાણી, એ દૈવ વિટબણ આણી; તે પિણિ સાંભલિ મુજ વાણું. ઈ.
૨૫ બક રાક્ષસ પહિલી હો, સિદ્ધ વિભીષણ બલવતે; પુર ઉપરિ શિલા પરંતરે. ઈ.
ર૬ બીના નૃપ લેક તિવારે, પરમેષ્ટી જન સંભારે; કાઉસગ પિણિ કેઇક ધારેરે. ઈ.
ર૭’ પહચે નહી ધર્મ પ્રભાવે, રાક્ષસ નિજ કોપ સમાવે; નૃપને શાંત થઈ સુણાવેરે. ઈ. નુપ હું જન હણિવા આયે, તુજ અન્યાયે રીસાયે; હાલ આઠમી સાત ખંડ ગાયેરે. ઈ. સર્વ ગાથા. ર૯.
દુહા એક વચન કરિ માહરે, દિન (૨) માણસ એક; મુજને દઈ સુખે રહે, રાજન સુણિ સુવિવેક. ૧ રાજા એ અંગી, શિલા હરી ગયે તે ચીઠી આવે જેહની, તે રાક્ષસને દેય. આજ માહરા નામની, પત્રી આવી વીર; નૃપ નર આવ્યા તેડવા, મરિવા ભય દિલગીર. પૂર રાજા કેવલી, પૂછ ક્ષયકીનાસ; પાંડવથી નાવ્યા અજી, આ માહરે નાસ.
૨૮
For Private And Personal Use Only