________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬ શ્રીમાન જિનહર્ષપણુત. તાસ વચન એમ સાંભલી, ભીમ આતુરી તાસ; દેખી તિણિ દુઃખ પીડિયે, મનમેં રહ્યો વિમાસ, હિંગ બલ મુજ શરીર ધિગ, ધિગ મુજ પરૂષ એહ; ધિગ ક્ષત્રી પર પ્રાણુને, રાખી ન શકે જેહ, રેગ શસ્ત્ર પાવક જલે, વજેતુ મરે સ્વયમેવ; તેપર પ્રાણ શરીરથી, ઉગારે તખેવ. અંતકરણ ઈમ ચીતવી, ભીમ મહા બલવંત; તું જા ઘરિ રાક્ષસભણી, તૃપા કરી અંત્યત.
ઢાલ-ઓલ ગડીની ૧૯. બ્રાહ્મણ દેખી સાહસ તેહરે, ખુશી થઈ કહે વાચક કરવાર ઉપગાર પર ભણુ, યુગ તુજને સાચ. બ્રા. ૧ સરિખી સરિખી સહુને વેદનારે, ભક્ષણ કરવું તુજ; રાક્ષસ ર પાસે હું રહું જીવતેરે, ન્યાય કિસે એ
મુજ. બ્રા. ૨ મદિરાર આવ્યે ચાલી આપણેરે, પંડિત કહે ગુરૂ તાસ; ગુરૂ પ્રાણે ૨ રાખે નિજ પ્રાણુનેરે, એ સ્ય ન્યાય
પ્રકાશ. બ્રા. ૩ એહવું ૨ કહેતાં ભીમ બ્રાહ્મણ ભણીરે, પ્રાણે
થાયે ગેહ; રાક્ષસ ૨ ને ઘરિ પિતે ગયેરે, વિટયે નૃપ
પુરૂષેહ. બ્રા. ૪ રાક્ષસ ૨ સહુ પરિવારે આવીયેરે, દીઠે ભીમસેનને
તામ; મહાકાય ૨ સૂતે મહાશિલ ઉપરે રે, દેખી થયે
ઉલ્લાસ. બ્રા. ૫
For Private And Personal Use Only