________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૧૧
૪૮૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. વિષમે મારગ અન્યદીહે, ‘પદી ભૂલી વનકહે, યૂથભ્રષ્ટમૃગી જીમ બિહેરે. ઈ. સિંહસૂકર વ્યાધ્ર ભુજંગા, મેટા અજગર માતગા; પહચે નહી સીલ સુરંગારે. ઈ. ગિરિસર કાંતાર નિહાલે પાંડવ દાદી નવિ ભાલે, છમ મેહન વેલી જાલેરે. ઈ.
૧૩. દલગીર થયા સહુ કેઈ, ભીમ વચનથી વન અવલે આણ હિડબા જેઈરે. ઈ. લેઈ બધે દ્રપદી કુંતી, વંછિત અન્નપાન દીયંતી; પાથ સાથે ચાલે પ્રેમ ધરતીરે. ઈ. કુંતી ધર્મસુમન ભાઈ તે ભીમ ભણી પરણાઈ નિશિચંદ્રપરે ભાઈ. ઈ. તે રાગથી સાધ બહુઈભીમસું ખેલે સુખદાઈ ભગવાંછિત તેહ સદાઈરે. ઈ. શ્રમજીત રહે નચિંતા, આવ્યા ચકપુરે ચાવંતા; દ્રિવેશ લેઈ ગુણવંતારે. ઈ. દેવશર્મા દ્વિજ આવાસે, રહ્યા ધર્મપુત્ર તિહાં વાસે; હિબાને એમ ભાસેરે. ઈ.
૧૯ દુઃખ બાર વરસ લગિ સહિસું, અમે અહનિશિ વન
માંહિ બમણું, જાવા હું નિજ ઘરતું સુખસુરે, ઈ.
૨૦ નિજ જેઠે અનુમતિ ભાસી, સાસૂને ગર્ભ પ્રકાસી, અદશ્ય થઈ ગુણ સી. ઈ
૨૧. એક દિન પાડોસણિ નારી, કરતી આકંદ અપારી ' ' વક્ષ તાડે હાહા કારીરે. ઈ.
For Private And Personal Use Only