________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૮૧ લાક્ષાગૃહ પાંડવને તામ, વિપ્ર ઉતાર્યાજી; કીધિ ભક્તિ ઘણી પરે તાસ, વચને ઠાર્યાજી. તું. ૧૨ તિશુહિજ દિન જરતીકા એક, પંચસુત લેઈજી,
એક વહુ સું કુંતીવ્યાસ, રહી આવે છે. તું. ૧૩ હિવે ગુપ્ત નિશિંદીધિ આગિ, વછરી માઠાજી; જાગ્રહ લાગે વિવરમારિ, સાતે નાઠા. તું. ૧૪ કેડે ભીમ રહીતે વિપ્ર, અગ્નિ પચાવીજી; વૃધ્ધ ભાઈને કીધ પ્રણામ, વેગે આવીજી. તું. ૧૫ હિવે લેક દીઠા પરભાતિ, સાતે બલિયાજી; દુર્યોધન ઉપરી સહુ લેક, ક્રોધે જલીયાજી. તું. ૧૬ પાદઘાતસુવાડવસીસ, ચૂર્ણ કરીયાજી; લેકે વયરીની પરિતાસ, શેકે ભરીયાજી. તું. ૧૭ દુર્યોધન પાંડવ નિજ વિપ્ર જાણી બલિયાજી; બહિ શેકે દાધાની દિધ, જલ અંજલિયાજી. તું. ૧૮ વયરીની શંકાએ પાંડુ સુત, પથે ચાલ્યાજી; આખુડતા પડતા દિન રાતિ, વઈરી સાલ્યાજી. તું. ૧૯ દુર્ગ ચિત્ય નદી ગિરિ ઋગ, સરેવર તીરેજી; વિસામે ન લીએ કિહાં ભીતી, તાસ ન ધીરેછે. તું. ૨૦ ડભતણ અંકુરા તીક્ષણ, કંટક તીખાજી; ચાલે ભૂતલ જે સુખ દુખ, બેદે સરીખાજી. તું. ૨૧ હિવે કુંતી મારગ પરિકિલષ્ટ, થઈ અસક્તાજી; ભીમભણી કહે તિલી ભૂમિ, જાઉ ભક્તાજી. . ૨૨ હું પણ થાકી ન સકુ ચાલી, વહુ પિણ થાકીજી; નકુલ લજા એને સહદેવ, ચાલે બાકીજી. તું. ૨૩ ૩૧
For Private And Personal Use Only