________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત સાંભલી આરોપી નિજમાત, સ્ત્રી નિજ બધેજી; બાંધ્યા બાંધવ પૂઠે દેઈ કર સંધેજી. તું. ૨૪ વેગે ચાલે ઈણિપરિ ભીમ, મહાબલ કાયાજી; અતિકમીરજની પરભાતિ, કિણ વન આયાછે. તું. ૨૫ સાતમા ખંડ તણી એ ઢાલ, સાતમી જાતાજી; ભાબેઈમ જીનહર્ષ સુજાણ, મિલિ ૨ ગાતાજી. તું. ૨૬ સર્વ ગાથા. ર૬૧
દુહા થાકા નિદ્રા વસિ થયા, વનમાંહે પરિવારિક ભીમ જલાર્થે નીસર્યો, ભમતાં પામ્ય વારિ. ૧ જલ લેઈ તિહાંથી ચ, ભીમસેન તિણિવાર; પાછલિ જેવે જેતલે, દીઠી કેઈક નાર. ક્રૂર શરીર બીહામણ, ભાષે રે રે તિe; ભોમ ભણી દેખી કરી, કીધે રૂપ વિશિષ્ટ. લોયણુ બાણે વીંધતી, આગલિ આવી તેહ; કહે સાદે ભીમને, મૃદુ ભાષા સુસનેહ. જીત કંદર્પ દરપ તું, સુણિ ઈણિ પર્વત વાસ હિડબ ભાઈ મારે, હિડંબા બહિન હું તાસ. તુજ ગંધ આવી તેહને, કુંધિત આણિવા મુજ; મુકી થઈ રતાર્થિની, રૂપ નિહાલી તુજ. મનમથ અર્ણવ બૂડતી, કૃપા કરી મુજ તારિ, પાણિગ્રહોબ્રહથી પ્રભે, દયાવંત અવધરિ. કરસું વનવાસ મેં, વસતાં તેમને નાહં; જાહેધકાર શકતે કરી, વરિ ચુજ કરિ ઉછાહ. ?
For Private And Personal Use Only