________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
૨
૩
૪
ભાઈ યુધિષ્ઠર તુમે છે। સત, છે ગુણુવ‘તાજી; તુ માંહિ ક્રાતણે! નહિ ભાવ, જો બલવંતાજી. તુ. ૧ તુમે માનીયે ભાઈ મ્હારી વીતિ; હું નિરગુણ જઈ તુમે ગુણવંત, નિજ ગુણુ જોયેાજી; ભારષ મે' ભુઈ સગલા તેહ, સરિખા હાયેાજી. તુ કૃપા કરી મુજ ઉપરી વીર, ઇંદ્ર પ્રસ્થાનપુરનેાજી; ઈશ થઈ રહયે મે કીધ, અવિનય ગુરૂનાજી. તું અંતર દારૂણ કામલ બાહ્ય, તેહુની વાણીજી; સુણ નૃપ આણ્યે મન વિશ્વાસ, ભદ્રક પ્રાણીજી. તું. વારણાવતીનગરી ગયા જામ, વિદુર વિચારીજી; ગુપ્ત લેખ જણાવ્યેા તાસ, તુમ અપકારીજી. તુ અરિને મત કરજ્યે વિશ્વાસ, જતુ ગૃહ દ્વેસ્થેજી; વાડવ તુમ ઉતરવા કાજ, ભસ્મ કરેસ્મેજી. તુ. ફાગુણુ સુદિ ચૈાશિ અધરાતી, તુજ અરિ કહીયેાજી; લેખ થકી પરમારથ એહ, સગલા લહીયેાજી. તુ. એહવુ સુણી કહે જેને, ભીમ ક્રોધે જલીયેાજી; તુમે ન જાણ્ણા તેહની, વાત મે અટકલીજી. તું. ઘે આદેશ ગદાસુ, શત્રુ ચુરી નાંખુજી; દુર્ગંધનના કરૂ સંહાર, નામ ન રાખું. તું. એવા સુ`િ કાપાગનિ તાપ, ધર્મજ ટાલેજી; ન્યાય વચનામૃત સારીખ, કહિ ૨ વાલેજી. તું. ૧૦ વિદુર ખણાવી તામ સુરગ, પારથી જણાવ્યેાજી; હિવે પુરાચન ક્રેઈન સનમાન, તેડી લાવ્યેાજી. તુ, ૧૧
.
For Private And Personal Use Only