________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૯
શ્રી શત્રુંજયતીર્થરાસ. સર્વ ગાથા, ર૨૭
Eહા..
જાણું કરવ ના કહે, તેહને ચરિત્ર મુકુંદ; છલઘાતિ આબાલથી, રચે કપટના ફંદ. કપટપટ જૂએ રમી, કૈરવ તુમ સંઘાત; કાઢયા તુમને રાજ્યથી, દેવ વિપર્યય વાત. હું હણનું અરિ તુમતણા, તુમે જાઓ નિજ ઠામ; કાલ વિના પિણિ શત્રુને, હણતાં વ્રત નહી ફામ. ૩ કૃષ્ણ વચન એમ સાંભલી, ધમ સૂનું કહે તામ; તુમથી સહુ સંભાવીએ, હરિપરાક્રમ ધામ. ૪ અમે ત્રયેદસ વછરા, રહી ફિરી વનવાસ; તુમ સાહાચ્ચે શત્રુને, આવી કરચું નાસ. ૫ એહ કહિને કૃષ્ણને, વિનય વિસજર્યા જામ; સુભદ્રા નિજ બહિનિને, રથ આપી તા. મેલી શાંતનયપુરી હિવે સપ્ત સતવંત; પ્રેહિત દુર્યોધન તણો, પાંડવ મહી ભમંત. ૭ આવિક પંચાગ નમિ, દુર્યોધન મુખ મુજ; કરે વિનતિ એવી ધર્મપુત્રજી તુજ. ૮ ઢાલ-લડે દે સંબ કપૂત બેલડે દેજી સામે
જે વાલ્હાપૂત સામે વેજી થારી માવડી
બેલારે બેટા બલ. એહની એ દેશી. ૭. મે અજ્ઞાનવસે અન્યાય, માઠો કીજી, ધર્મ પુત્ર ગુણે જેયેષ્ઠ, મેં દુઃખ દીધેછે. તમે માને જ ભાઈ, મારી વિનતીરે; આં.
For Private And Personal Use Only