________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬ શ્રીમાન જિનહર્ષપ્રણત. સર્વ ગાથા ૧૯૫.
દુહા ક્રોધ વલ્ડિ મારૂત તણે, જવલિત થયેઅસમાન; ધર્મ યુક્તિ થયે થયે, વિનયવંત ગુણવાન. ૧ મારૂત દુર્યોધન ભણી, ગોત્ર સહીત ઈણિવાર; પિણિ અંતરાઈ વિચિ થયે, ગુરૂને વચન વિચાર. ૨ ભીમ રસભર ગાજતે, સાંજલિ અરિ ભૂપાલ; નીચે મુખ કરી (૨) રહ્યા, કેઈ બીન્હા તત્કાલ. ૩
ધ ભર્યો ભીષમ કહે, દુર્યોધનને તામ, અંધ પુત્ર ચૅ માંડી, સતી વિડબેઈ આમ. ૪ ભીમાન. આદિક થયા, તુજહણિવા ઉજમાલ; પિણિ વારે છે ઈ ધર્મ સુ” વિનય વિક્રમ પ્રતિપાલ. પ ત્યજ એહને તુજ કુલવિષે, એ કૃષ્ણ અંગાર; બાહિરિ આંધ તૂજ પિતા, તું અંધ બેઉ પ્રકાર. ૬ દુર્યોધન એહવું સુણ, ભાષે વત્સર બાર; .
વનવાસે એ નિસરે એક અધિક ઈણિવાર. ૭ કિણિ હિડામે જાણિસું. તેરહ વર્ષ મઝાર. વલિ વન એહને આપિસું. હું સંવત્સરબાર ૮
ઢાલ–લેડણ પાસજી તું જ એહની દેશી; ૬. ધર્મપુત્ર અંગીક, ગુરૂ ચરણે સિર નામેરે; જાયા ચ્યારે અનુજ સું, આયા નિજપુર તારે. ધ. ૧ પ્રણમી પાય પિતાતણુ, દુર્યોધનની સહુ વારે; ધર્મ પુત્ર સગલી કહિ, પિણ ખેદ નહિ તિલ
માતરે. ધ. ૨
For Private And Personal Use Only