________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૭૫ રેકગણે હારી છે તેણે હિવે તું મુજ ઉછગે સેઈફ મેલ્હિ પાંડુ પુત્ર ભણિ વિડબિત, ઈમ કહી ગયે થયે
હરષિત. ૨૨. એહવું વચન સુણ પાંચાલી, નાસંતી દુઃશાસન જાલી, કબરિ જાલી સભામાંહિ આણી, ધ્રુજતી જિમબંદી વાણી. ૨૩. ભીષમ દ્રણ વિદુર પરિવાર, બેઠા દીઠા સતી તિવાર અપમાને લાજે મનમાંહિ, શેષ કરી ભાખે ઈમ તાહે. ૨૪ રે દુઃશાસનરે દુરાચાર, રે નિજજ અરે કુલાંગાર; કરતો હું ઈણિ પરે કુકર્મ, વિતથ અસ્ત્ર થાઈ
બેશર્મ. ૨૫. એહવે વચન સુણ દુઃશાસન, બેલીયે કેધે જાણી
હુતાસન; ખાંચા વસ્ત્ર સતીના પાપી, જેહને મુમતી હીયામાં
વ્યાપી. ૨૬, જીમ ૨ વસ્ત્ર ગૃહે કાયાથી, તિસર શિલ તણ
મહીમાંથી; નવ ર વચ્ચે પહિરી દીસે, તિમ ૨ સહુના મન હસે. ૨ સત અષ્ટોત્તર તેહને ચીર, આવ્યા નિર્મલ જેહુવા
ખીર; ઉતરીયે દુઃશાસન નીર, આવી સભા બેઠે દલગીર. ૨૮ ફાલ ભષ્ટ થયે સીહતણી પરિ, લાગી તેહને સતી
ભયંકર; સાતમે ખડે પંચમી ઢાલ, પૂરી થઈ જનહર્ષ સાલ. ૨૯
For Private And Personal Use Only