________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪ શ્રીમાન જિનહર્ષમણીત. પ્રત્યેક આવ્યા જે રાજાન, તેહને કૃત્રિમ આપે માન ઉઠી સહુને સામહે આવે, દાને સહુને રીજ ઉપાવે. ૧૪ જમાવે ભજન કરિ પરિઘલ, વિતક્રીડા જલયંત્ર
કુતૂહલ પાંડવ પિતાને વસિ કીધા, બેઠા ઘૂત રમે રસ વીધા. ૧૫ ધર્મ વિષે એક વિદર પ્રવીણ, વિદુર નિષે પિણિ
થયે લીણ; ધર્મ પુત્ર મેહે નહી કીડા, ભવિતવ્યતાની મેટી
પીડા. ૧૬ દુર્યોધન નૃપ છલસું બેલે, ધર્મ પુત્રને દુર્મતિ પેલે; પાંડવ ભેલા લેખે કાંઈ સર્વ કલા જે હુંતી માંહિ. ૧૭ ઘેડા હાથી રથને પાયક, અનુક્રમે મનયરપુર લાયક રાજ્ય પ્રાજ્ય તે પિણિ સહુ હાર્યો, રાય યુદ્ધિષ્ઠીર ન રહયે વાર્યો. જીપણની આશા મન ધારી, ધર્મનંદન જેજે પણકારી; નેવે મૃગતૃષ્ણા જીમ માટી, તૃષ્ણાતુર નર પિણિ તે
ખેટ. ૧૯ હિવે પણ કીધી કૃષ્ણ રાણી, વ્યસન વારિધિમાં
પડી પ્રાણું; જુઆ મીઠી વાર વિચારી, કર્મસાગે તે પિણિહારિ. ૨૦ આત્માયત્ત કિયે દુર્યોધન, પાંડને સેવસિ સગ
લે ધન; પાંચાલી આણવા કાજે મુક દુરશાસને રાજે. ૨૧
For Private And Personal Use Only