________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૭૩ દાનસડધર્મ પુત્ર નિહાલી, કલ્પદ્રુમ આદિક સુવિશાલી; દુરિ ગયાં સગલા લજજાણુ, નામ માત્ર જગમાંહે કહાણા. ૫ સર્વ ધર્મને મૂલ અહિંસા, જાણિ ધરમ સું કરે
પ્રસંસા; સગલે ઉદઘષણ દેવરાવી, ક્ષિતિમંડલમાં દયા
પલાવી. કીધ પ્રતિષ્ટા ઈમ ઉછરગે, ધર્મપુત્ર નિજ મનને પગે, ચારણ રિષિ મુનિવર રાજાન, સહુ વિસજર્યા દેઈદાન. ૭ વસ્ત્રરત્નાદિક દેઈ સત્કાર, દુર્યોધન નૃપને તિણિવાર; નિજપુર આવી કરે વિચાર, તાત માતુલ મેલી પરિવાર પાંડવ બાલપણુથી એહ, સદા કૂડકપટના ગેહ; ઘર સૂરા મન માંહે કુરા, બાહિર મૃદુ અવગુણકરિ પૂરા. ૯ રામ માધવ ને ઉપર જાણું, રાજ્ય મદદધત કિસી
કહાણી; મુજ હાંસી તિહાં કીધી જેહ, સાલત પરે દુખે તેહ. ૧૦ છલ કરિબલ કરિ અરિ સાધિ જે, નીતિ વચન મન
માહે ધરીજે; પાંડવને શું રાજ્ય ઉદાલી, તે મુજ રીસ સામે
વિકરાલી. ૧૧ એહવું કહી શિલ્પી તેડાવે, બહુ દ્રવિણે રમ્ય સભા
કરાવે; તેહની સ્પર્ધામનમાં ધારી, કપટ હીયામાહે અવધારી. ૧૨ દત મૂકીને હિવે બેલાવે, આ લકત કેતુક મન ભાવે; રામકૃષ્ણ પાંડુનંદદશાર, દુર્યોધન રાજા તિણિ વાર. ૧૩
For Private And Personal Use Only