________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ
૪૭૭ પાંડુ સુણ ક્ષણ એક રહયે, મન કરી તિવારો; ચિત્તમાંહે એમ ચિંતવે, ધિગ ૨ સંસાર અસારે. ધ. ૩ વલી કહે સત્ય સંઘતું , ખેદ હીયે મ ધરે રે; વનવાસે હું તાતજી, સારથક નામ કરેલું. ધ. ૪ રાજ્ય ત્યાગે અથરાજ્યમે, અટવી નગર પ્રમાણે
ક્ત પુરૂષને પાલતા, સગલેહી જય કલ્યાણરે. ધ. ૫ ધીરવીર તમે તાતજી, તમે કુરૂ ગોત્ર શૃંગારેજી; અનુમત ઘેહવે અમ ભણી, જઈયે કતાર મજારેરે. ધ; ૬ અનુમતિ માવિત્ર દીયે નહિ, જાવાની તે વનવાસે રે; આંખે આંસુ નાંખતા, નાંખતા દુખ નિસાસરે. ધ. ૭ પિતુ આજ્ઞા લેઈ કરી, ધરમ પુત્ર મનરગેરે; ચાલ્યા બંધવ ટ્રાદિ, લેઈ આપણ સગેરે. ધ. ૮ પાંડુ કુંતી મુદ્રી તથા, સત્યવતી વરનારે; અંબા અંબાલાંબિકા, તેહોને હે થઈ લારે. ધ. ૯ અશ્વ પ્રવાહ નયણે વહે, સાથે લેક અપારે; સ્નેહસાગરમાંહે પડીયા, નિજ માતપિતા પરિવારે. ધ. ૧૦ તું કુરૂવશે સેહરે, સત્વ ભજે તમે તારે; અજ્ઞપરે સુત સ્નેહથી, ન કરે અશ્રુ પ્રપાતાજી. ધ. ૧૧ તાતાં જ તાહરા, અમે પાલુ પ્રતિજ્ઞા એહારે; વાધે કીતિ તાહરી, કૈરવ મંગલ ગેહેરે. ધ. ૧૨ રાજ્ય લુખ્ય દુર્યોધને, હિત કીધે મુજ એહેરે સત્ય સુત નહી તે કિમ હવે, સત્ય નામ મુજ
તેરે. ધ. ૧૩ માત પિતા કાયર તુમે, યા તનેહ વસેરે; વીર પત્ની ધીરજ ધરે, માતાજી ગુણ શ્રેણેરે. ધ. ૧૪
For Private And Personal Use Only