________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત વનમાહે એ રહેશે, તેહી ન કરે સ્નાન, સુભ્ર વસ્ત્ર: મેલાં કરી, પહિરે મહા અજ્ઞાન. સાં. ૧૨ મુખ સૂગે કરિ મોડતીરે, પીટતી કર દેય; ઈમ કુકર્મ ઉપાજર્યારે, સાંજલિ ફલ થિર હેય. સાં. ૧૩ તિહાંથી મરી નરકે ગઈ રે, તિહાંથી ગતિ લહીસ્વાન; કુલ ચંડાલે ઉપનીરે, ગ્રામની સૂકરી માન. સ. ૧૪ ઈમ ભવ દુષ્ટ ભમી કરી, અનુકમિ માનુષી જાત; નામે . પરિણામે કરી, થઈ દુર્ગધા ગાત. સાં. ૧૫ ત્રિભુવનના યોગી ભણી, જીનવર પુજા જેગ; તેહની મુદ્રા જે ધરે, કીમ નદીજે લેગ. સ. ૧૬ મહાવ્રત ધારી જે યતિરે, ગમે મિથ્યાત્વ વિકાર, જન સાસન દીપાવતેરે, કિમ નિંદીયે અણગાર. સાં. ૧૭ કરમ તીરથ પરભાવથી, તું પવિસિલહીસ્ય બોધિ તીરથની સેવનારે, કરિ તું વિસવાસ. સાં. ૧૮ એવું કહી વિરત્યે મુનિ, દુર્ગધા શંકાનન્દ સ્વામી નમીય ગુરૂ નમ્યારે, પાપે પરમ આણંદ. સાં. ૧૯ અર્જુન ધન્ય દિન માનતેરે, ધન્ય ગણતો અવતાર સાથે મણિચુડ મિત્રને રે, તિહાં. રહયે દિન ચાર. સા. ૨૦ હવે કૃષ્ણ તિહાં આવતરે, જાણી હરખીત હેઈ , પરણાવી અર્જુન ભણી રે, અહિની સુભદ્રા ઈસ. ૨૧ શત્રુંજય નંદીવર્ધનેરે, અષ્ટાપદ ગિરિરાય બાર વરસ અર્જુન ફિરે, તીરથ અનેક રાય. સાં. રર.
For Private And Personal Use Only