________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
Y
ઈમ નિજ સંઘા પૂરિને રે, બહુ ખેચર સંઘાત; વ્યોમ વિમાને છાદતેરે, હથિણપુર આયાત, સાં. ૨૨ વધુ સહિત આ થકેરે, જાણું પાંડુ નરેશ; ઉછવણું અન ભરે, કરાવ્ય પરેશ. સાં. ૨૩ તિણિ અવર મણિચુડની, બહિની પ્રભાવતી નામ; કિણ એક વિદ્યાધર હરીરે, ખૂબ સુણ તિણિ ઠામ. સા. ૨૪ અર્જુન મણિચુડસું તદારે, ઍમ પથાવલિ જઈ; તાસ હણી પરભાવતીરે, લેઈ આવ્ય નિજ ડાય. સાં. ૨૫ પાંડુ નરેસર અવસરેરે, મેલી સહ પરિવાર, ધર્મ પુત્રને આપણેરે, પદ દીધે તિણિવાર. સા. ૨૯ દેવાલય જિમ ધ્વજ કરિરે બેમમણી જીમમ; શેભે વિશ્વ યુધિષ્ઠરે, યશ વિસ્તરી ભોમ. સા. ૨૭ ભીમાદિક ચ્યારે મિલીરે, સેના લેઈ સાથ; દિશિ જીપી આવ્ય સહ, આજ્ઞાએ નરનાથ. સાં. ૨૮ હિવે સુખે સુખ ભોગવેરે, પાંડવ લીલ વિલાસ; ચઉથી સાતમા ખંડની, ઢાલ થઈ એ ખાસ. સાં. ર૯ સર્વગાથા, ૧૫૮,
દુહા. પચાલી પતિ પાંચને, સીંહ સરીખા પંચ; પુત્ર થયાં કુલ સભ, દેવ કુમારને સંચ. ૧ બધુ પુત્રજીમ પત્તિ જીમ,મિત્રનિ જાંગ જિમજાણિ; ચ્ચાર યુધિષ્ઠરને થયા, વિનયવંત ગુણખાણિ. મણીચૂડ ખગ પ્રત્યે કરી, પુરે વિદ્યાબલ તામ; આમંડલ સરિખી સભા, કીધી અતિ અભિરામ. ૩
For Private And Personal Use Only