________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪૬૯ તાલ—વાણિણિ કેટા ઉતરેરે પૂજણ પારસનાથ, એ દેશી. ૪ વાચંયમ એહવું કહે; મુજમાંહે નહી જ્ઞાન, શત્રુંજયમાંહે થઈ, જા રેવત ધરિ ધ્યાન. સાંજલિ વાતડી, રૈવતગિરિ ચડીરે; કરી સપૂલી ઘડીરે દુઃખ ટાલણ જડીરે, મુનિવર
ભાષે ઈમ વાણિ. સ. ૨ તિહાં કિણિ કેવલીએ કરે, ગજપદ કુડનો નીર આણુ તિહાંથી ન્હાએરે, જાયે રેગ શરીર. સાં ૩ સાંજલિ પ્રીતિવતી થઈ, પ્રણમી મુનિના પાય; * પુંડરીક ચિત્તમાં ધરી, રૈવત ગિરિ ભણિ જાય. સાં. ૪ ચલતે તિલેકે દિનેશે, ધરતી મનસું ધ્યાન; શત્રુંજય તીરથ ગઈ, પ્રણમ્યા શ્રી ભગવાન. સાં. ૫ દેઈ શલ પ્રદક્ષિણરે, તિહાંથી ચલી તત્કાલ; દૈવત નમિવા રૈવતેરે, હણિવા કર્મ કરાલ. સાં. ૬ ઉત્તર પાજે ગિરિતણુંરે, ચઢી વાસના સુદ્ધ; ગજપદ કુંડે તે ગઈરે, હીયડે હર્ષ વિશુધ્ધ. સાં. ૭ અરિહંત ચિત્ય ગજ કુંડમારે, જાવા ન લહે તે બાહિર નીર અણવિરે, સ્નાન કરે નિત્ય દેહ. સ. ૮ સાત દિને દુર્ગધતારે, ગઈ થઈ સુભ ગંધ. '' શ્રી છનવર મંદિર ગઈ, જીનપૂજણ પ્રતિબંધ. સાં. ૯ ત્યારે પાર્થ તિહાં રિસીરે, આ જ્ઞાની એક પૂજાનંતર તેહનારે, કહે પૂરવભવ છે. સા. ૧૦ સુણિ કન્ય પુસ્વભવેરે, તું વિપ્રકુલ ઉત્પન્ન વેતાંબર મુનિ દેખિને રે, હાંસી કીધ અધમ્મ. સા. ૧૧
For Private And Personal Use Only