SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૬૮ શ્રીમાન જિનપ્રણીત. અપાદીયણુ દીન નદી. નાયક ભણી. માન. ચાલી નિસીભર તેહ સહુની અવગણી. મારા. સ. સાતમા ખ'ડની ઢાલ થઈ પુરી સહી; મારા. થઈ. સુણજયે સહુ જીનહર્ષ હર્ષ હીયડે લહી. મા. હી. ૨૩ સર્વગાથા. ૧૨૦ પાઠાંતર. ૮૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir દુહા, વનમે જાતી વલકલી, જટિલ તપસ્વી તે; દેખી નમી મુનિંગ ધથી, થયા પરા ગમ્ખેણુ. તથા દેખિ તેહને કહે, નિરમમ તુમે મુનિરાય; મુજથી ઉપરાઠા થયા, કુણુ દુઃખ ત્રાતા થાય. સાંભલિ વચ્ચે મુનિ કહે, કહાં કુલપતિ ગુરૂ મુજ; આવી તેહની ભક્તિ કર, તે દુઃખહર્તા તુજ. ઈમ સુણી મુનિપદ અનુગતા, દુર્ગંધા વનમાંહિ; જટિલ પ્રથમ જીન ધ્યાવત, ચરણે લાગી જાઈ. ગુરૂપિણે તેની ગંધથી, વીકૃતનેિજ નાક; એહવી દુ:ખિણી દેખિને, કહે મુનેિ કરણી પાક. વિધુરા વછે કિમ ઈસી, ઈંડાં આવી કહે કેમ ? દુર્ગંધ તાહરા દેહને, કિમ વિસ્તરીયે તેમ ? સાંલિ આંસુહૂહીને, મુનિને ભાષે તે; પ્રભુજી જાણા ઉમાહુરા, પૂર્વકર્મ કાઈ એવુ. દુખિણી માલદશા થકી, તજી ગંધથી 'ત; સગલે તીરથે હુ ભમી, અજી સ્પે' (સિ)નાયા અ’ત. ધર્મ દાન માટા મુનિ, પ્રાણીના આધાર; મુકાવા પૂરવ કર્મથી, સ‘સારાધિ તાર. For Private And Personal Use Only ૩ મ
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy