________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦ શ્રીમાન જિનહર્ષપ્રહીત. તદા તેહને ભુજાફેટે, સિહનાદે મેંઈ થરહરી, સાતમે ખડે ઢાલ પહેલી, એ જિનહર્ષે ઉચરી. ૪૫ સર્વગાથા ૫૪.
દુહા સમરારભે એહને, જગ ત્રય લહેયે ક્ષોભ; ઉઠી તાસ નિવારીયા, ગુરૂ રાખણ કુલસભ. ધૃતરાષ્ટ્ર હવે સુતને, પુછયે કર્ણ કુલાદિ; કહે લો ગંગ પ્રવાહમે, પેટી મધ્ય પ્રસાદ, મુદ્રાક્ષરથી એહને, જા કુંતી બાલ; આણું મુજ નારી ભણું, મે દી તત્કાલ. ૩ દંડ કર્ણતલે કરી, સુતે હુતે પૃથુ એક કર્ણ નામ એહને દિયે, ગુણનિષ્પન્ન ગુણગેહ ધૃતરાષ્ટ્ર ખુસી થયે, પુત્રયુક્ત કર્ણ લેય; પાંડુ પુત્રસુ મંછરી, ગયે આપણે ગેહ. પાંચ પાંડવને વિષે, હષ પરે સહુ લેક; દુર્યોધનઆદિકવિ, લેકહર્ષ થયે ફેક. ૬ હિવે પાંડુ વિહેચી દીધા, કુશસ્થલપુરમુખ,
દેશ ધાન્ત રાષ્ટ્ર ભણી, ટાલણ મચ્છર દુખ. છે. ઢાલ-ગલીયારે સાજણ મિલીયા ધણુવારી, એ દેશી, ૨ એક દિન પાંડુ બેઠે સભા રંગીલા, કુપદનપતિને
ફતરે રંગીલા રાય; આવ્યું છે વેત્રી કહે રંગીલા, મિષ્ટ વચન અદૂભૂતર
રંગીલા. એ.
For Private And Personal Use Only