________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયવીર્યરાસ: ૪૨૧ સ્વામી દ્રપદ નરેસની, ૨. દ્રિપદી કન્યા નામરે; ૨. ચૂલણ મુખે ઉપની, ૨. રૂપે ઘરિણી કામરે. ૨. એ. ૨. જાસ સ્વયંવર આવીયા, ૨. બલભદ્ર કૃષ્ણ
દશાર રે; ૨, દમદંત સિસુરાલ આવીયા, ૨. રૂકમી કર્ણ
અપારરે. ૨. એ. ૩ કુમાર ભમર ભેગી ભલા,૨.મનમોહન મછરાલ, ૨. દૂત મૂકી તેડાવી, ૨. તે આવ્યા તત્કાલરે. ૨. એ. દેવકુમરસરીખા સહુ, ૨. પંચકુમાર લેઈ સાથરે; ૨ ચાલે સ્વયંવર ડેપે, ૨. તુમપિણિ નરનાથરે. ૨. એ. ૫ પાંડુ નૃપતિ દલ સંગ્રહી. ૨. પાંચ કુમાર સંઘાતરે; ૨. તૂર નગારાં વાજતાં, ૨. આ કાંપિલ્ય પરભાતરે. ૨.એ. ૬ કુપદ પાંડવનૃપ આવતે, ૨. જાણી તનય સંયુત્તરે, ૨. નગરપ્રવેશ કરાવી, ૨. ઉછવ કરી બહુ ભત્તિરે. ૨ એ. ૭ અગર ચંદન કાષ્ટ કરી, ૨. રત્નમાણિક વલી હેમરે; ૨. રમ્ય ર તિહાં માંડવે, ૨. ચામુખ સુંદર તેમરે. ૨ એ. ૮ તેરણ ચારે બારણે, ૨. તેરણ ધ્વજ રમણકરે; ૨.
મરઘર્મભૂત રાજવી, ૨. વાયુ વીજે મગલીકરે. ૨ એ. ૯ હેમ સિહાસન માંડીયા, ૨, આવી ભૂપકુમાર રે; ૨. બેઠા સુંદર સોભતા, ૨. પહિરી ભૂષણ સારરે. ર.એ. ૧૦ પંચ પુત્રે કરી સેeતે, ૨. પંચ બાણે જિમ ઠામરે, ૨. પચાસ્ય જિમ પાંચ મુખે, ૨. પાંડુ નૃપ શોભે
આમરે. ૨. એ. ૧૫
For Private And Personal Use Only