________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ૯
શ્રી શત્રુંજયતીર્થરાસ. સુભટ સર્વે શા ધારી, નિજાભ્યાસ દિખાવતાં સહુ તે રણુજંગરાતા, મન વિસ્મય ઉપાવતાં. ૩ ભીમ દુર્યોધન અવસરે, કરતા માંહિ વિરેજી; શ્રેણીત ઉક્ત કરી, અસ્વત્થામા નિષેધજી. ૩૪ ખેદ ધરી મનવીર ઉઠ, પાર્થ ગુરૂદગ પ્રેરીયે; ભુજાફેટે મંચભિત્તિ, પાડતે વનિ ઘેરી. ૩૫ શરતણા વ્રજ પાર્થ મૂક્યા, પણ વાત ગિરિ ગ્રાસીયા આકાશ મારગ ગ્રહ મૂક્ય, અશ્વ રવિરથી ત્રાસીયા. રાધાવેધ કૃપત્ર પરે, વચ્ચે દેખી રાયે રે; પ્રીતે તાસ પ્રશંસતા, શિર ઘણે મુદ પારે. ૩૭ પાય દ્વેષ ભૂતણ સંજ્ઞા, દુર્યોધન કર્ણને કરી; ઉઠી મંચક થકી કે ગાજ ઘન જિમ ઘર હરી. ૩૮ ધનુષધ્વનિ સાટેપ કરતે, ભુજાફેટ વજાવતે; ભૂપ સહુને કર્ણ લાઘવ, પ્રાક્રમ આપણે દેખાવતે. ૩૯ તે તેહ શીવ્ર વેધીયે દુર્યોધન થયે તુષ્ટજી; ચંપા દીધ સંતેષથી, અર્જુન વૈરી પુષ્ટજી. ૪૦ પુણ તેતલે સૂત સારથી, આવી તિહાં નિરખીને; પિતૃ ભકતે કરણ નમીયે, અગ્ર બેઠે હરખીને. ૪૧ હિવે અર્જુન ભીમસાથે, બેલીયા કે ધે ભરે; હિનકુલ એ ભણી મૂરખ, કેમ ચંપા દીધરે. ૪૨ અન્યાયતાહરે એ ભણા, સહિ ન સકું કુલહાણેજી, ઈમ કહિ ધનુઆફલીયે, સજ થયા યુદ્ધપ્રવીણાજી. ૪૩ પ્રવીણ દુર્યોધન કરણ ૫, બીજા પિણિનૂપ તેહતણા; યુદ્ધ કરવા ઊઠીયા, હથીયાર ગ્રહી (૨) આપણુ. ૪૪
For Private And Personal Use Only