________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારે પુર્ણ થાય છે. નદીશ્વરમાં કુણલાદિમાં, માનુષત્તર પર્વત ઉપર, વૈભારગિરિપર, સમેતશિખર પર વૈતાઢયપર્વોપર, મેરૂપર્વતપર, રેવતગિરિપર, અને અષ્ટાપદવગેરેમાં જે ચૈત્યો આવેલાં છે; તેમાં અનુક્રમે કોટિગણું પુન્ય થાય છે, તેનાથી અનંતગણું પુણ્ય શત્રુંજયના દશે 1 માત્રથી થાય છે.
હે શક ! તેના સેવનથકી જે પુણ્ય થાય છે, તે વાચાને પણ અગે ચર છે. બીજે સ્થળે નિર્મલ બુદ્ધિવાળા પ્રાણુ શુદ્ધધ્યાન ની કાટિપૂર્વવર્ષમાં જે સતકર્મ બાંધે છે તે સ્થળે એક મૂહુર્ત માત્રમાં ઉપાર્જન થઈ શકે છે એ નિઃશંસય છે.
હે સુરરાજ ! ત્રણ જગતને વિષે આનાથી બીજું કઈ ઉફછતીર્થ નથી. આ તીર્થનું એક વખત નામ માત્ર શ્રવણ કરવાથી પાપો ક્ષય થઈ જાય છે. જ્યાં સુધી શત્રુતીર્થ પૂર્યું નથી તાવત તેને ગર્ભવાસ છે અને ધર્મ પણ તેનાથી દૂર છે. હે મૂઢાત્મન તું ધર્મ ધર્મ કરતે કયાં રખડયા કરે છે. એકવાર શત્રુંજયને દેખ છે. શા માટે અન્યત્ર પરિભ્રમણ કર્યા કરે છે. અત્ર અનઃ જિને આવેલા છે, સિદ્ધ થયા છે, અને અસંખ્યાતા મુનિયે સિદ્ધિ પદ પામ્યા છે. તેથી આ તીર્થ મહાન છે. ચર અને અચર જે જીવો આ પર્વતમાં રહેલા છે તેમને ધન્ય છે. જેને આ તીર્થ જોયું નથી તેના જીવતરને ધિક્કાર છે. મયુર, સર્પ, અને સિંહ વગેરે હિંસક પ્રાણી આ પર્વતમાં જિનેશ્વરના દર્શનથી સિદ્ધિપદને પામ્યા છે અને પામશે. બાહયાવસ્થામાં,
વનમાં વૃદ્ધાવસ્થામાં અને તિર્યંચની યોનિમાં જે પાપ કરેલું હોય છે તે સિધ્ધચલના સ્પર્શમાત્રથી નાશ પામી જાય છે. સ્વર્ગલોકને વિષે પૃથ્વીપર અને પાતાળને વિષે જે બિબે છે તેની પૂજા કરવાથી
For Private And Personal Use Only