________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
गुरो राराधनात् स्वर्गो नरकश्च विराधनात् ।। द्वेगती गुरुतोलभ्ये अण्होतकां निजेच्छया ।। अन्यस्थानकृतनाप मिहो जाते सुवासनः ।। ज्हयद्विहितंकम
वज्रलेपंतुतद्भवेत् ॥ श्री तीर्थेऽस्मिन्नान्यनिन्दा न परद्रोह चिंतनम् ॥ न परस्त्रीषु लौल्यत्वं न परद्रविणेषु धीः ॥ अवाहितं यथाकाम मविश्रान्तंचये नराः ॥ ददनेदान मानन्दात् सुखिनस्तस्युरुच्चकैः ।।
ભાવાર્થ-મહાવીરસ્વામી દેવેંદ્રતા પૂછવાથી કહે છે કે હે દેવેન્દ્ર ! આ તીર્થનું જે માહામ કેવળજ્ઞાનથી જણાય છે તે વર્ણવતાં પાર આવે તેમ નથી તે પણ તારા પૂવાથી હું કિંચિત માત્ર કહું છું.-“જે પુરૂષ આ તીર્થના નામોનું સવારમાં સ્મરણ કરે છે યા સાંભળે છે તેને સર્વદા સર્વ સંપતિઓ સાંપડે છે અને વિપત્તિઓનો વિલય થાય છે. આ સિદ્ધાળપત સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ તરીકે, (ઉત્તમોતમક્ષેત્ર તરીકે) પ્રખ્યાત છે.
હે સુરેશ્વર ! ત્રણભુવનને વિષે જેટલા પવિત્ર તીર્થો છે તે બધા એક શત્રજપના દર્શન કર્યું છને સવળા જેવા જ સમજવાં. પંદર કર્મભૂમિને વિષે વિવિધ પ્રકારના તીર્થો અસ્તિત્વ ધરાવે છે તેઓમાં શત્રુંજયસમાન પાપનો નાશ કરનાર અન્ય કોઈ નથી. પૂર ઉદ્યાન અને પર્વતમાં રહેલા કૃત્રિમ અન્યતીર્થોમાં જપતપ નિયમદાન અધ્યયન આદિથી જે પુષ્ય ઉપાર્જન થાય છે તેના કરતાં જિનેશ્વર ભગવાન ના તીર્થોમાં દશ ગણું પુગ્ય થાય છે અને તેથી વિશેષ શત ગણું પુર જંબુવૃક્ષ પર રહેલા ચૈત્યમાં થાય છે, અને શાશ્વત એવા “ધાતકી વૃક્ષ ” પર હજાર ગણું પુણ્ય થાય છે. પુષ્કર દ્વીપ ચૈત્યમાં, રોચકમાં, અંજનગિરિમાં અનુક્રમે દશ દશમ
For Private And Personal Use Only