________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
પણ આધક ફળ આ સ્થળે જિનેશ્વરભગવાનની પૂજા કરવાથી થાય છે. હત્યાદિ મહાન પાપનું જોર ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી ગુરૂના મુખથી “શત્રુંજય' એવો શબદ શ્રવણ કર્યો નથી. પાકેથી પ્રમાદિઓએ હીવું નહિં હીવું નહિ. એક વખત તેઓએ સિદ્ધાચલની કથા સાંભળવી. એકજ દિવસ સિદ્ધક્ષેત્રમાં સર્વશની પૂજા કરવી તે સારું પણ લાખો તીર્થોને વિષે કલેશના સ્થાનરૂપ પરિભ્રમણ સારું નહિ. કટિભવમાં ઉપાર્જન કરેલા પાપ, પુંડરિકગિરિની યાત્રા માટે સન્મુખ જતાં પગલે પગલે નાશ પામે છે. પુંડરિકગિરિ પ્રતિ એકેક પગલું દીધે છતે યાત્રાળ કેરિ ભનાં પાતકે થક મૂકાય છે. શત્રુંજયને સાંભળે છતે જે પુણય થાય છે તેનાથી ઘણું પુણ્ય તેની પાસે જવાથી થાય છે અને દેખવાથી અનન્ત ગણું પુણ્ય થાય છે. સિદ્ધાચલને દષ્ટિવડે જોઈને સંઘની સેવામાં તત્પર એવા મનુષ્ય લોકાગ્ર સ્થિત સિદ્ધિ પદને પ્રાપ્ત કરાવનાર મહા પુર્ણને સમુપાર્જન કરે છે. બુદ્ધિમાનને યતિ પૂજ્ય છે. યતિ સેવ્ય છે કે યતિ જ માન્ય કરવા યોગ્ય છે, માટે યતિની આરાધના કરવાથી યાત્રા સફળ થાય છે અન્યથા નિષ્ફળ થાય છે. ગુરૂની વાણી પૂર્વ ભવમાં વીતરાગજ્ય પ્રાપ્ત કરવામાં કારણભૂત છે તેથી દેવતવથી પણ ગુરૂતવ મહાન છે એમ જાણવું. દશ ક્રોડ નિર્મળ શ્રાવકોને ભોજન કરાવવાથી જે પુણ્ય થાય છે તેથી અધિક પુણ્ય એક મુનિને દાન આપવાથી થાય છે. જેવા તેવા વેષધારી સાધુને પણ સમ્યકત્વધારી શ્રાવકોએ શ્રીતમની માફક આરાધવો જોઈએ. વેષયુક્ત જે તે યતિ હેય તેને સમ્યકત્વધારી વિબુધોએ શ્રેણિકની માફક સર્વદા સેવવો જોઇએ. ગુરૂથી બે ગતિ પ્રાપ્ત કરી શકાય છેગુરૂ આરાધના કરવાથી વર્ગ અને મુરવિરાધના કરવાથી નરક, પિતાની ઈચ્છા પ્રમાણે બેમાંથી એક ગ્રહણ કરી લેવી. અન્ય સ્થળે કરેલું પાપ સુવાસના યુક્ત પુરૂષ અહીં આવીને ત્યજે છે પણ આ સ્થળે આવીને
For Private And Personal Use Only