________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. થિરા હું તીરે તે અથિરા થઇરે, કપ કુલાચલ થાય; ધરતીમાંથી ધૂમ શિખા વધીરે, લેચન મુખ પૂરાય. રા. ૨૪ કામે (૨) રે મેટા પન્નગારે, અતિભષણ પંચાસ્ય
વાઘ બીહારે વીછીડા સેરે, અજગર સિંહ પ્રકાસ્ય. રા. ર૫ ભૂત વેતાલારે શકિણિ ડાકિણુંરે, કીધી ભૂમિ કરાલ; છ ખડરે પચવીસમી થઈ, કહે જિનહર્ષ એ ઢાલ. રા. ૨૬
સર્વ ગાથ. ૮૨૧,
તેવા તેહને દેખિને, હસી ધરી ઉછાહક બાણ કબાણ ચઢાવીયે, લીલા જગનાહ. ખાંચી ટંકારવ કર્યો, અતિ દુસ્સહ ભયકાર, સિંહાદિક ત્રાસ્યા સહ, ન ખમ્યા ધીર લગાર. પ્રભુ શરાસન ખાંચીયે, દઢ આસ્મા તામ; તેથી પાવક ઊપને, મિટ તિમિરતિણિ ઠામ. પ્રગટ થયા હવે કેટલા, ભૂતલ કે આવાસ;
ઓ હસી સ્વામી કહે, અજી ન પામે ત્રાસ. ઈમ ચિંતવી ધનુષ ધર્યો, વાયુશસ્ત્ર જગદીસ મહીલ સાગર પ્રમુખ, ક્ષણ ઉદ્ધારણ જગીસ આકણું તે આણી, એહવું કહી સધીર, ક્રોધ કરી પ્રભુ મૂકી, વિશ્વભીતિકર તીર.
For Private And Personal Use Only