________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીથરુંજયતીર્થરાસ. ૪૪૯ હલી હરિ જયારે લીલાયે જિણેરે, વિશ્વમાં જે વીર; તેને જીપેરે તીરથને ધણુંરે, અવર ન કઈ ધીર. રા. ૧૪. એહવું તિણેરે નિમિત્તિએ કહ્યુંરે, ઇંદ્રાદેશથી તામ; માતલિ આણીરે રથ પ્રભુને નમીરે, વનતિકરે
સુણી સ્વામી. રા. ૧૫ તુજ ઈચ્છાયેરે સાથે નેમિરે, રથ લા તુમ તીર; કૃપા કરીને બેસો સાહિબારે, જીપે અરિ વડવીર. રા. ૧૬ સહુ નૃપ તારે નેમીશ્વર તદારે, રથ બેઠા બલવાન; ધનુષ ટાલીને શસ્ત્ર સહુ જ્યારે, સાથ ન કેઈરાજાન. ર. ૧૭ સહુ કોઈને રક્ષામંત્ર હુંરે, અન્યની રક્ષા મુજ શર્મ ઈમજાણુ ને મીશ્વર તરે, અંગ થકી પિણિ વર્મ. રા. ૧૮ ભગવાન બેઠારે રથ ઊપર ચડીરે, તિણિપુર ગયા તત્કાલ શંખને ધ્યાને રિપુ સહુને તેડીયારે,ખલભલીયા ભૂપાલ. રા. ૧૯ સુરપુર દેલેરે પ્રભુરથે વેગસુરે, ફે વાસ નિર્ધાત; પડીયા વારૂપે ગઢના કાંગરા, વૈરીસિર જિમ ખ્યાત. રા. ૨૦ સુર સગલાયે તે નિર્ધાતથી, ભેલા થયા સહ આય; ' ચતુરંગસેનારે તુરત સછતિણેરે,રણસનમુખ તે થાય. રા. ૨૧ તેહ વજા ભાભા કોહલા, રણુત્રને નિસાણ, તેને દેવાનેર જન સંકિત હરે, પડકાયરના પ્રાણ રા. ૨૨ વાય વિકુવ્વરે સહતાં દેહિલારે, ગિરિનાર
શિખર હહંત તરૂ ઉપાડી નાખે મૂલથીરે, નાદે નભ ફાટત. રા. ૨૩ ૨૮
For Private And Personal Use Only